Book Title: Parvatithini Kshay Vruddhi Na j Thay te Angena Shastriya Puravadi Sangrah
Author(s): Narendrasagarsuri
Publisher: Shasankantakoddharaksuriji Jain Gyanmandir Thaliya Bhavnagar
View full book text
________________
પર્વ કે પવનન્તર પર્વતિથિની ક્ષયવૃદ્ધિએ પૂર્વ કે પૂર્વતર અપર્વતિથિની ક્ષયવૃદ્ધિ કરવાનું જણાવતા * શાસ્ત્રપાઠોનો સંગ્રહ “
(નં. ૨ )
સત્રમાણ કહે.
(१) अभिवडिअसंवच्छरे जत्थ अहिअमासो पडति तो आसाढपुण्णिमाओ वीसति રાતે મળતિવિસામો ત્તિ (આચારપ્રકલ્પચૂર્ણિ) ભાવાર્થ-યુગના અંતે આષાઢમાસની વૃદ્ધિ હોય છે તેમાં બીજા અષાડ શુદિ પૂનમનો જ ક્ષય હોય છે અને તેથી આ પાઠમાં જણાવે છે કે- અભિવદ્ધિતસંવત્સરમાં જ્યારે અધિકમાસ (બે અષાડ) આવે છે ત્યારે અષાડ પૂર્ણિમાથી વશ રાત્રિ ગયે સતે અટલે કે-શ્રાવણ શુદિ પાંચમે અમે અહિં રહ્યા છીએ એ પ્રમાણે કહે.
સુજ્ઞ વાચકો!અભિવર્ધિત સંવત્સરના બીજા અષાડ સુદ પુનમનો ક્ષય હોવા છતાં શાસ્ત્રકાર અષાઢ શુદિ પૂનમથી એમ સ્પષ્ટ શબ્દો જણાવે છે તેથી ક્ષીણ પૂનમના ક્ષયે પૂર્વની ચૌદશનો ક્ષય અને તે ચૌદશ પણ પર્વતિથિ હોવાથી તેના ક્ષયે અપર્વ એવી તેરશનો ક્ષય કરીને ૧૪+૧૫ (ચૌમાસી ચૌદશ-પૂનમ) રૂપ જેડીયા પર્વને જોડે રાખીને આરાધવા માટે આ આગમનો પાઠ અખંડિત બતાવેલ છે.
(२) बीया पंचमी अट्ठमी एक्कारसी चाउद्दसी य । तासंखओ पुव्वतिही अमावासाए વિતેરી | બીજ-પાંચમ-આઠમ-એકાદશી-ચૌદશનાક્ષયે તેની પૂર્વની અપર્વતિથિનો એટલેકે-૧-૪-૭-૧૦-૧૩ તિથિનો અને અમાસના ક્ષયે તેરસનો ક્ષય કરવો.
(३) आसाढकत्तियफगुणमासे जइ खओ पुन्निमा होइ । तासंखए तेरसीए भणियं નિવિિહં . જો અષાઢી-કાર્તિકી અથવાફાલ્ગણી પૂનમનો ક્ષય હોય તો તેરશનો ક્ષયકરવો. (અને એમ કરીને ૧૪-૧૫નું જોડીયું પર્વ જોડે જ રાખવું.) (४) अट्ठमी चाउद्दसी पुन्निमा उद्दिट्टा य पव्वतिही । आसां खओ न हविजइ ।
(૨૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org