Book Title: Parvatithini Kshay Vruddhi Na j Thay te Angena Shastriya Puravadi Sangrah Author(s): Narendrasagarsuri Publisher: Shasankantakoddharaksuriji Jain Gyanmandir Thaliya BhavnagarPage 22
________________ चउदसे करणी ॥ और चउदसी वधे तब पहेली चउद्दसकी दुसरी तेरस करणी, उसी दिन तेरसकी क्रिया करणी और चउद्दसी खडी रखकर उसी दिन पोसह सब क्रिया करे । इसितरे पर्युषणाकी पंचमी वधे तब दो चोथ करके दुसरी चोथे संवत्सरीकी क्रिया करे. वांह पर सूर्योदय वेलाकी जरूरज नही, पहेली चउथी सूर्योदय ते तावती संपूर्ण होय तो पण उसिको सामान्य तिथिरूप गिणनी. क्युकि पंचमी आगे वोही चोथ हे. इसि कारणसे शास्त्रमें भी किया है पंचमीकी अगाउ एक दिन होवे तब संवत्सरीप्रतिक्रमणादि करना. આ લખાણમાં-ચઉદશ વધે પહેલી ચઉદશની બીજી તેરસ કરવી અને બીજી ચઉદશે ચઉદશ ખડી રાખવી અને તેનું આરાધન કરવાનું જણાવ્યું છે. તેમજ પર્યુષણાની પાંચમ વધે ત્યારે બે ચોથ કરી બીજી ચોથે સંવચ્છરીનું વિધાન છે. એવે ઠેકાણે સૂર્યોદયની જરૂર નથી એમ પણ જણાવ્યું છે. નોંધ નં. ૧- ઉપર મુજબના સાધાર એવા શાસ્ત્રપાઠો તો વિક્રમ સંવત્ ૧૯૯૩માં શાસનપક્ષના મહારથીઓના હાથમાં આવ્યા અને તે સંગ્રહ, પ્રસિદ્ધપણ કરાયો.આ શાસ્ત્રપાઠો જોતા સુજ્ઞવાચકોને સચોટપ્રતીતિ થશે. કે-પૂ. આગમોદ્વારકઆચાર્યદેવશ શ્રી આનંદસાગરસૂરિજી મહારાજ, પોતાની તદ્દન બાલ્યાવસ્થામાં પણ તર્કશક્તિથી જે- ભા.શુ. ૫ ના ક્ષયે ત્રીજનો જ ક્ષય થાય એમ વિક્રમ સંવત્ 1952માં વાત ઉચ્ચારેલ તે જ વાત શાસ્ત્રસામા-ચારી સંગત હતી અને છે જ; અને જે ચોથનો, છઠનો કેપાંચમનો ક્ષય કરવાની વાતો તે વખતે થતી હતી અને અમલમાં પણ મુકાઈ હતી તે બધી જ વાતો, શાસ્ત્રપરંપરાવિહીન જ હતી !! આમ છતાં સો-સો વર્ષના વ્હાણા લગભગ વાયા છતાં હજુ ૬ ના ક્ષયની પક્કડ મૂકાતી નથી અને ત્રીજના ક્ષયમાં (૨૦) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54