Book Title: Parvatithini Kshay Vruddhi Na j Thay te Angena Shastriya Puravadi Sangrah
Author(s): Narendrasagarsuri
Publisher: Shasankantakoddharaksuriji Jain Gyanmandir Thaliya Bhavnagar

Previous | Next

Page 12
________________ पूर्वाचार्यप्रणीतसामाचारीत: श्रीदेववाचकेनोच्यते, क्षये पर्वतिथिनिर्णय: पूर्वलिखित आसीत्तदुपरिष्ठात् तच्छिष्येण यशोविजयेन श्रीस्तंभनपुरे श्रीचिन्तामणिपार्श्वनाथप्रसादात् विक्रमाब्दपंचशते त्रिषष्ठ्यधिके (१५६३) पौर्णमास्यां भूमिजवारे लिखित इति पतिथिनिर्णयः । इयं प्रत्यत्यंतजीर्णत्वात् तदुपरिष्ठात् महो० श्रीकीर्तिविजयगणिशिष्योपाध्याय श्रीविनय (विजय) गणिशिष्यप्रवरपंडितशिरोमणिपंन्यासरूपविजयगणिशिष्यपंडित मोहनविजयगणिनालेखि श्रीसुरतबंदरे આ પ્રત મહોઇ શ્રી દેવવાચકજીએ પૂર્વસામાચારીમાંથી લખી, તેના ઉપરથી ૧૫૬૩માં ખંભાતમાં તેમના શિષ્ય યશોવિજયજીએ લખી. તે પ્રતિ, અત્યંત જીર્ણ હોવાથી તે પછી વિનયવિજયજી મહોપાધ્યાયના શિષ્ય પં.મોહનવિજયજીએ સુરતમાં લખી છે. ૧.પર્વતિથિક્ષયવૃદ્ધિ સંબંધી મેરૂવિજયજીની સામાચારી જોવાની ભલામણ. ૨. પંચમીના ક્ષયે અને વૃદ્ધિએ તૃતીયાની ક્ષય અને વૃદ્ધિનો આદેશ. 3. પૂનમ-અમાવાસ્યાની ક્ષય-વૃદ્ધિએ તેરસની ક્ષય-વૃદ્ધિ કરવી. ૪. પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ ન થાય તથા પર્વતિથિ કઈ કઈ? સામાચારીનો પૂરાવો. છે કે જ નં. ૪ પર્વતિથિનિર્ણય સં.૧૭૭૩ની પ્રતમાં સમાપ્તિ બાદ લખેલા તિથિહાનિવૃદ્ધિવિચાર पर्वतिथिनिर्णयः । तपागच्छीय मुनिश्रीरूपविजयप्रत १७७३ वइशाख वदि ४ लिखि छे इति सामाचारी समाप्ता ॥ पूर्णिमाना क्षये तेरशनो क्षय, सुदिपंचमना क्षये चोथनो, संवत्सरीनी पांचमे त्रीजनो अने सामान्यपंचमीए चोथनो क्षय करवो.. चउदशना क्षये तेरशनो, एकादशीना क्षये दशमनो, बीजना क्षये पडवो क्षय करिवो. पूर्णिमानी वृद्धिए बे तेरस, चउ (૧૦) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54