Book Title: Padartha Prakasha Part 01
Author(s): Hemchandrasuri Acharya
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 29
________________ વિકલેન્દ્રિયના ભેદો આમ સૂક્ષ્મ-૧૦ પર્યાપ્તા-૧૧ બાદર-૧૨ અપર્યાપ્તા-૧૧ કુલ-૨૨ કુલ-૨૨ પૃથ્વીકાયના અકાયના -૪ સ્થાવર જીવો એકેન્દ્રિય જ હોય છે, તેઉકાયના -૪ કેમકે તેમને એક માત્ર સ્પર્શનેન્દ્રિય વાયુકાયના -૪ જ હોય છે. વનસ્પતિકાયના -૬ -૨૨ ત્રસકાય તેના મુખ્ય ૪ પ્રકાર છે. (૧) બેઈન્દ્રિય (૨) તેઈન્દ્રિય (૩) ચઉરિન્દ્રિય (૪) પંચેન્દ્રિય બેઈન્દ્રિય 1 તેઈન્દ્રિય મને વિકલેન્દ્રિય કહેવાય છે. ચઉરિન્દ્રિય (૧) બેઈન્દ્રિય :-સ્પર્શનેન્દ્રિય અને રસનેન્દ્રિય રૂપ બે ઈન્દ્રિયવાળા જીવો. દા.ત. કરમીયા, કાષ્ઠનાં કીડા, શંખ, કોડા, વાસી ભોજનમાં થતાં લાળીયા જીવો વગેરે. (૨) તેઈન્દ્રિય :- સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય અને ધ્રાણેન્દ્રિય રૂપ ત્રણ ઈન્દ્રિયવાળા જીવો. દા.ત. કીડી, ઈયળ, જૂ, માંકડ, કાનખજૂરા, કુતરાના શરીરમાં થતાં ગીંગોડા વગેરે. (૩) ચઉરિન્દ્રિય :- સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય અને ચક્ષુરિન્દ્રિય રૂપ ચાર ઈન્દ્રિયવાળા જીવો. દા.ત. વીંછી, તીડ, ભમરા, માખી, મચ્છર વગેરે.

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104