Book Title: Padartha Prakasha Part 01
Author(s): Hemchandrasuri Acharya
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 71
________________ ૮૨-પાપપ્રકૃતિઓ ૪૯ ૯. લોભ ૧૦. રાગ ૧૧. દ્વેષ ૧૨. કલહ ૧૩. અભ્યાખ્યાન (આળ મુકવું) ૧૪. પૈશુન્ય (ચાડી) ૧૫. રતિ-અરતિ (હર્ષ-શોક) ૧૬. પર-પરિવાદ (નિંદા) ૧૭. માયા-મૃષાવાદ (માયાપૂર્વક જૂઠ) ૧૮. મિથ્યાત્વશલ્ય ( પાપ પ્રકૃતિ :- ૮૨]. જ્ઞાનાવરણ | ૫ | અશાતા વેદનીય ૧ દર્શનાવરણ ૯ નીચ ગોત્ર અંતરાય ૫ | નરક આયુષ્ય મોહનીય | ૨૬ | નામ કર્મની ૪૫ | + ૩૭ = ૮૨ નામ કર્મની - (૩૪) :- નરકગતિ, તિર્યંચગતિ, એકેન્દ્રિય જાતિ, બેઈન્દ્રિય જાતિ, તેઈન્દ્રિય જાતિ, ચઉરિન્દ્રિય જાતિ, પાંચ સંઘયણ, પાંચ સંસ્થાન, અશુભ વર્ણાદિ-૪, અશુભ વિહાયોગતિ, નારકાનુપૂર્વી, તિર્યંચાનુપૂર્વી, ઉપઘાત, સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, અસ્થિર, અશુભ, દુર્ભગ, દુઃસ્વર, અનાદેય, અપયશ. પુણ્ય-પાપ પ્રકૃતિઓની વ્યાખ્યા, વિશેષાર્થ વગેરે સમજણ પ્રથમ કર્મગ્રંથમાંથી જાણી લેવી. ( પુણ્ય-પાપની ચઉભંગી) ૧. પુણ્યાનુબંધી પુણ્ય :- જે પુણ્યના ઉદય વખતે નવું પુણ્ય બંધાય છે. ૨. પાપાનુબંધી પુણ્ય :- જે પુણ્યના ઉદય વખતે નવું પાપ બંધાય તે. ૩. પુણ્યાનુબંધી પાપ:- જે પાપના ઉદય વખતે નવું પુણ્ય બંધાય તે. ૪. પાપાનુબંધી પાપ :- જે પાપના ઉદય વખતે નવું પાપ બંધાય તે.

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104