Book Title: Padartha Prakasha Part 01
Author(s): Hemchandrasuri Acharya
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 102
________________ ૮૦ ગાથા-શબ્દાર્થ તેઓ (સિદ્ધો) સર્વ જીવોના અનંતમા ભાગે છે. તેઓનું જ્ઞાન અને દર્શન ક્ષાયિક ભાવે અને જીવત્વ પારિણામિક ભાવે છે. (૪૯) જોવા નપુંસ સિદ્ધા, થી નર સિદ્ધા કમેણ સંખગુણા | ઇઆ મુફખતત્તમેએ, નવતત્તા લેસઓ ભણિઆ II૫oll નપુંસકસિદ્ધ થોડા છે. સ્ત્રીસિદ્ધ અને પુરુષસિદ્ધ ક્રમશઃ સંખ્યાતગુણા છે. આ મોક્ષતત્ત્વ છે. આમ નવતત્ત્વ ટુંકમાં કહ્યાં. (૫૦) જીવાઇ નવ પયત્વે, જે જાણઇ તસ્સ હોઇ સમ્મત્ત ભાવેણ સહંતો, અયાણમાણોવિ સમ્મત્ત /પ૧પ જીવાદિ નવ પદાર્થને જે જાણે છે તેનામાં સમ્યકત્વ હોય છે. ભાવથી શ્રદ્ધાવાળાને ન જાણવા છતા પણ સમ્યકત્વ હોય છે. (૫૧) સવ્વાઇં જિસેસરભાસિઆઇ, વણાઇ નનહા હુંતિ | ઇઅ બુદ્ધી જસ્સ મણે, સમ્મત્ત નિચ્ચલ તસ્સ પરના જિનેશ્વર ભગવંતોએ કહેલ સર્વ વચનો અન્યથા હોતા નથી, એવી બુદ્ધિ જેના મનમાં હોય છે તેનું સમ્યકત્વ નિશ્ચલ છે. (૫૨) અંતમુહુર-મિત્તપિ ફાસિ હુજ્જ જેહિં સમ્મત્ત I તેસિં અવક-યુગલ-પરિઅટ્ટો ચેવ સંસારો પ૩માં અંતર્મુહૂર્ત માત્ર પણ જેમને સમ્યકત્વ સ્પર્યુ હોય છે તેઓનો અર્ધપુદ્ગલપરાવર્ત જેટલો જ (ઉત્કૃષ્ટ) સંસાર હોય છે. (૫૩) ઉસ્સપિણી અહંતા, પુગ્ગલ-પરિઅટ્ટઓ મુણેઅવ્વો ! તેડર્ણતા-તીઅદ્ધા, અણાગરદ્ધા અસંતગુણા ll૫૪ll અનંતી ઉત્સર્પિણીનો પુગલ પરાવર્ત જાણવો. આવા અનંત (પુદ્ગલ પરાવત) અતિતકાળમાં થયાં. તેથી અનંતગુણો અનાગત (ભવિષ્ય) કાળ જાણવો. (૫૪). જિણઅજિણ તિ–ડતિત્યા, ગિહિ અન્ન સલિંગ વીનર નપુંસા પત્તેય સયંબુદ્ધા, બુદ્ધબોહિય ઇફકણિકા ય પિપી.

Loading...

Page Navigation
1 ... 100 101 102 103 104