Book Title: Padartha Prakasha Part 01
Author(s): Hemchandrasuri Acharya
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
૫૨
સંવર તત્ત્વ
(૨૧) પ્રાયોગિકી :- ગૃહસ્થના મન-વચન અને કાયાના શુભઅશુભ યોગરૂપ ક્રિયા.
(૨૨) સામુદાયિકી :- જે ઈન્દ્રિયોના વેપારથી કર્મનો સંગ્રહ થાય તેવી પ્રવૃત્તિ અથવા લોક સમુદાય ભેગા થઈ જે ક્રિયા કરે તે.
(૨૩) પ્રેમિકી - પોતે પ્રેમ કરવો અથવા બીજાને પ્રેમ ઉપજાવે તેવી ક્રિયા કરવી.
(૨૪) કૅપિકી :- પોતે દ્વેષ કરવો અથવા બીજાને દ્વેષ ઉપજાવે તેવી ક્રિયા કરવી.
(૨૫) ઈપથિકી :- માત્ર યોગરૂપ હેતુવાળી ક્રિયા (મિથ્યાત્વ, અવિરતિ, કષાય વિનાની.) ૧૧, ૧૨, ૧૩ ગુણસ્થાનકે હોય.
( (૬) સંવર તત્વ) સંવર :- જેનાથી નવા કર્મ આત્મામાં આવતા અટકે તે.
સંવરના પ૦ ભેદ સમિતિ
યતિધર્મ
ભાવના પરિષહ ૨૨ | ચારિત્ર
| ૩૦ | + | ૨૭ ] = ૫૭
સમિતિ-૫ સમિતિ એટલે સમ્યગુ પ્રવૃત્તિ. તેના ૫ પ્રકાર છે.
(૧) ઈયસમિતિ :- સાડા ત્રણ હાથ ભૂમિને જોતા જોતા ઉપયોગપૂર્વક ચાલવું તે.
(૨) ભાષાસમિતિ :- મુહપત્તિના ઉપયોગપૂર્વક નિરવદ્ય વચન બોલવું તે.
ગુપ્તિ

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104