Book Title: Padartha Prakasha Part 01
Author(s): Hemchandrasuri Acharya
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 89
________________ ૧૪ માર્ગણા મૂળ માર્ગણા ૧૪, ઉત્તર માર્ગણા ૬૨ છે. (૧) ગતિ : ૪ - નરકગતિ, તિર્યંચગતિ, મનુષ્યગતિ, દેવગતિ. (૨) ઈન્દ્રિય : ૫:- એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય. (૩) કાય : ૬:- પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, ત્રસકાય. (૪) યોગ : ૩:- મનયોગ, વચનયોગ, કાયયોગ. (૫) વેદઃ ૩:- પુરુષવેદ, સ્ત્રીવેદ, નપુંસકવેદ. (૬) કપાય ઃ ૪:- ક્રોધ, માન, માયા, લોભ. () જ્ઞાનઃ ૮:- મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, વિર્ભાગજ્ઞાન. (૮) સંયમઃ ૭ - સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસંપરાય, યથાખ્યાત, દેશવિરતિ, અવિરતિ. (૯) દર્શન : ૪ :- ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન, કેવળદર્શન. (૧૦) લેશ્યા : ૬ :- કૃષ્ણલેશ્યા, નીલેશ્યા, કાપોતલેશ્યા, તેજોલેશ્યા, પાલેશ્યા, શુલલેશ્યા. (૧૧) ભવ્ય : ૨ - ભવ્ય, અભવ્ય. (૧૨) સમ્યકત્વ : ૬:- ક્ષયોપથમિક સમ્યકત્વ, ઔપથમિક સમ્યકત્વ, ક્ષાયિક સમ્યત્વ, મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર. (૧૩) સંજ્ઞી : ૨ - સંજ્ઞી, અસંશી. (૧૪) આહારી : ૨ :- આહારી, અણાહારી.

Loading...

Page Navigation
1 ... 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104