Book Title: Padartha Prakasha Part 01
Author(s): Hemchandrasuri Acharya
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
७४
ગાથા-શબ્દાર્થ વન ચઉકા-ગુરુલહુ પરઘા ઉસ્સાસ આયવુજ્જોએ I સુભખગઈ નિમિણ તસદસ, સુરનરતિરિઆઉ તિવૈયર II૧ળા.
શાતાવેદનીય, ઉચ્ચગોત્ર, મનુષ્યદ્રિક, દેવદ્ધિક, પંચેન્દ્રિય જાતિ, પાંચ શરીર, આદ્ય ત્રણ શરીરના ઉપાંગ, પ્રથમ સંઘયણ, પ્રથમ સંસ્થાન, વર્ણચતુષ્ક, અગુરુલઘુ, પરાઘાત, શ્વાસોચ્છવાસ, આતપ, ઉદ્યોત, શુભવિહાયોગતિ, નિર્માણ, ત્રસદશક, દેવ-મનુષ્ય-તિર્યંચાયુષ્ય, તીર્થકર નામકર્મ (એ ૪૨ પુણ્યતત્ત્વના ભેદ છે.) (૧૫, ૧૬)
તસ બાયર પwત્ત, પત્તે વિરે સુભ ચ સુભગ ચ | સુસર આઇજ જર્સ, તમાઇ-દસગં ઇમં હોઈ I/૧ળી
ત્રસ, બાદર, પર્યાપ્તા, પ્રત્યેક, સ્થિર, શુભ, સુભગ, સુસ્વર, આદેય, યશ એ ત્રસદશક છે. (૧૭)
પાપતત્ત્વ નાણું-તરાય દસગં, નવ બીએ નીઆ સાચ મિચ્છd I થાવર દસ નિયતિગ, કસાય પણવીસ તિરિયદુર્ગ II૧૮ll ઇગ બિ સિ ચઉ જાઈઓ, કુખગઇ ઉવઘાય હૃતિ પાવર્સી I
અપસત્યં વન-ચઊ, અપટમ-સંઘયણ-સંડાણા ll૧૯ll જ્ઞાનાવરણ-અંતરાય દશક, નવ બીજા કર્મ (દર્શનાવરણ)ના, નીચગોત્ર, આશાતા-વેદનીય, મિથ્યાત્વ, સ્થાવરદશક, નરકત્રિક, પચીશ કષાય, તિર્યચદ્રિક, એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય જાતિ, અશુભ વિહાયોગતિ, ઉપઘાત, અશુભવર્ણાદિ ચાર, પ્રથમ સિવાયના પાંચ સંઘયણ તથા પાંચ સંસ્થાન (એ ૮૨ પાપતત્ત્વના ભેદો છે) (૧૮, ૧૯) થાવર સુહમ અપર્જ, સાહારણ-મથિયર-મસુભ દુભગાણિ | દુસ્સર-હાઇજ્જ-જર્સ, થાવરદસગં વિવજ્જત્યં |૨૦માં
સ્થાવર, સૂમ, અપર્યાપ્તા, સાધારણ, અસ્થિર, અશુભ, દુર્ભાગ, દુઃસ્વર, અનાદેય, અપયશ, એ સ્થાવર દશક (ત્રણ દશકથી) વિપરીત અર્થવાળું છે. (૨૦)

Page Navigation
1 ... 94 95 96 97 98 99 100 101 102 103 104