Book Title: Padartha Prakasha Part 01
Author(s): Hemchandrasuri Acharya
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 60
________________ ૩૮ ગાથા-શબ્દાર્થ વાઉકાયનું ત્રણ હજાર વર્ષ, પ્રત્યેક વનસ્પતિકાયનું દશ હજાર વર્ષ, અને તેઉકાયનું ત્રણ અહોરાત્રિનું આયુષ્ય હોય છે. (૩૪) વાસાણિ બારસા, બેઇંદિયાણ તેઇંદિયાણં તુ ! અઉણાપન્ન દિશાઇ, ચઉરિદીણં તુ છમ્માસા Il૩પIિ બેઇન્દ્રિયનું બાર વર્ષ, તે ઇન્દ્રિયનું ઓગણપચાસ દિવસ અને ચઉરિન્દ્રિયનું છ માસ આયુષ્ય હોય છે. (૩૫) સુર-નેરઇયાણ ઠિઈ, ઉફકોસા સાગરાણિ તિત્તીસ ! ચઉપ્પયતિરિયમણસા, તિનિ ય પલિઓવમાં હંતિ 13ળા દેવ-નારકીની ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરોપમ હોય છે. ચતુષ્પદ, તિર્યો અને મનુષ્યોની ત્રણ પલ્યોપમ હોય છે. (૩૬) જલયર-ઉર-ભુયગાણ, પરમાઊ હોઇ પુત્ર કોડીઓ ! પફખીણું પુણ ભણિઓ, અસંખભાગો ય પલિયમ્સ ll3oll જળચર, ઉર:પરિસર્પ, ભુજપરિસર્પનું ઉત્કૃષ્ટ આયુષ્ય પૂર્વકોટિ વર્ષનું છે. પક્ષીનું પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ કહ્યું છે. (૩૭) સર્વે સુહમા સાહારણા ય સમુચ્છિમાં મણુસ્સા ય T ઉફકોસજહન્નેણ, અંતમુહર્ત ચિચ જિયંતિ ll૩૮|| દરેક સૂક્ષ્મ જીવો, સાધારણ વનસ્પતિકાય, સંમૂચ્છિમ મનુષ્યો ઉત્કૃષ્ટથી અને જઘન્યથી અંતર્મુહૂર્ત જ જીવે છે. (૩૮) ઓગાહણાપડઉ-માણે, એવું સંખેઓ સમકખાય T જે પુણ ઇત્ય વિસેસા, વિસેસ-સુત્તાઉ તે નેયા ll૩લા આ પ્રકારે અવગાહના અને આયુષ્યનું ટૂંકું સ્વરૂપ કહ્યું. એમાં જે વિશેષ હકીકત છે તે વિશેષ સુત્રોથી જાણી લેવી. (૩૯) એબિંદિયા ચ સવ્વ, અસંખ-સિટિપ્પણી સકાયંમિ T. ઉવવર્ષાતિ જયંતિ ય, અસંતકાયા અસંતાઓ II૪૦ના સર્વે એકેન્દ્રિય જીવો પોતાની જ કાયમાં અસંખ્ય ઉત્સર્પિણી સુધી

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104