Book Title: Padartha Prakasha Part 01
Author(s): Hemchandrasuri Acharya
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 63
________________ નવતત્ત્વ ( નવ-તત્વ (પદાર્થ-સંગ્રહ) ] નવતત્ત્વ વ્યાખ્યા ના નામ જીવ જેનામાં ચેતના હોય તે જીવ. | અજીવ જેનામાં ચેતના ન હોય તે અજીવ. પુણ્ય જે કર્મથી સંસારી જીવો સુખનો અનુભવ કરે તે પુણ્ય. | પાપ જે કર્મથી સંસારી જીવો દુઃખનો અનુભવ કરે તે પાપ. | ૮૨ | આશ્રવ જેનાથી આત્મામાં કર્મોનું આગમન થાય તે આશ્રવ. | ૪૨ | સંવર જેનાથી આત્મામાં કર્મોનું આગમન થતું અટકે તે સંવર. | પ૭ | બંધ આત્મામાં કર્મ પુદ્ગલોની થતી એકમેકતા તે બંધ. | ૪ નિર્જરા આત્મામાંથી કર્મ પુદ્ગલોનું છુટા પડવું તે નિર્જરા. | ૧૨ મોક્ષ સર્વ કર્મ પુદ્ગલોથી મુક્ત બનેલ આત્માનું શુદ્ધ | ૯ | સ્વરૂપ તે મોક્ષ. ભેદ - ૨૭૬ શેય = જાણવા યોગ્ય :- જીવ, અજીવ. હેય = છોડવા યોગ્ય :- પાપ, આશ્રવ, બંધ. ઉપાદેય = આદરવા યોગ્ય :- પુણ્ય, સંવર, નિર્જરા, મોક્ષ. નવ તત્ત્વની સરોવરની ઉપમાથી સમજણ ૧. જીવ : જ્ઞાનાદિ ગુણરૂપી પાણીવાળું સરોવર. ૨. અજીવ : જીવ સરોવરમાં ભરાયેલો કર્મરૂપી કચરો. ૩. પુણ્ય : શુભ કર્મોનો કચરો. ૪. પાપ : અશુભ કર્મોનો કચરો. ૫. આશ્રવ : કર્મ કચરાને જીવ સરોવરમાં પેસવાના રસ્તા. ૬. સંવર : કર્મ કચરાને જીવ સરોવરમાં પેસતા અટકાવવાના ઢાંકણા.

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104