Book Title: Padartha Prakasha Part 01
Author(s): Hemchandrasuri Acharya
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 61
________________ ૩૯ ગાથા-શબ્દાર્થ ઉત્પન્ન થાય છે અને મારે છે. તેવી જ રીતે અનંતકાય અનંતી ઉત્સર્પિણી સુધી જન્મે છે અને મરે છે. (૪૦) સંખિજ સમા વિગલા, સત્તકુભવા પશિંદિતિનિમણુઆ I ઉવવર્જતિ સકાએ, નારય દેવા ચ નો ચેવ II૪૧|| વિકસેન્દ્રિય જીવો સંખ્યાતા વર્ષો સુધી, પંચેન્દ્રિય તિર્યંચ મનુષ્યો સાત-આઠ ભવ સુધી પોતાની કાર્યમાં ઉપજે છે. નારકી તથા દેવો નહીં. (પોતાની કાયમાં ફરી ન ઉપજે) (૪૧) દસહા જિયાણ પાણા, ઇંદિય ઊસાસ આઉ બલરૂવા ! એગિંદિએસુ ચઉરો, વિગલેસુ છ સત્ત અહેવ I૪રા. જીવોને ઈન્દ્રિય, શ્વાસોચ્છવાસ, આયુષ્ય, બળ રૂપ દશ પ્રકારે પ્રાણો હોય છે. એકેન્દ્રિયને ચાર, વિકસેન્દ્રિયને છે, સાત, આઠ હોય છે. (૪૨) અસન્નિ સન્નિ પંચિંદિએસુ નવ દસ કમેણ બોધવા | તેહિં સહ વિધ્ધઓગો, જીવાણું ભન્નએ મરણ ૪૩ અસંજ્ઞી, સંજ્ઞી પંચેન્દ્રિયોને નવ, દશ, જાણવા. તેની (પ્રાણોની) સાથે વિયોગ એ જ જીવોનું મરણ કહેવાય છે. (૪૩) એવું અણોરપારે, સંસારે સાયરંમિ ભીમંમિ પત્તો અસંતખુત્તો, જીવહિં અપત્ત-ધમૅહિં ૪૪. અનાદિ અનંત સંસારરૂપી ભયંકર સમુદ્રમાં ધર્મ ન પામેલા જીવો આ પ્રમાણે અનંતવાર (પ્રાણોના વિયોગરૂપ મરણને) પામ્યા છે. (૪૪) તહ ચીરાસી લકખા, સંખા જોણીણ હોઇ જીવાણું ! પુટવાઈણ ચહિં, પયં સત્ત સત્તેવ l૪પ તથા જીવોની યોનિની સંખ્યા ચોર્યાસી લાખ છે. પૃથ્વી વગેરે ચારની દરેકની સાત સાત લાખ યોની છે. (૪૫) દસ પત્તેય - તરૂણ, ચઉદસ લખા હવંતિ ઇયરેસ I વિગલિંદિએસ દો દો, ચઉરો પંચિંદિતિરિયાણં II૪ઘા

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104