Book Title: Padartha Prakasha Part 01
Author(s): Hemchandrasuri Acharya
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 68
________________ ૪૬ કાળનું કોષ્ઠક કાળનું કોઠક અસંખ્ય સમય = ૧ આવલિકા ૨૫૬ આવલિકા = ૧ ક્ષુલ્લક ભવ ૬૫,૫૩૬ ક્ષુલ્લક ભવ = ૧ મુહૂર્ત ૧,૬૭,૭૭,૨૧૬ આવલિકા = ૧ મુહૂર્ત ૩૦ મુહૂર્ત = ૧ અહોરાત્ર ૧૫ અહોરાત્ર = ૧ પક્ષ ૨ પક્ષ = ૧ માસ ૨ માસ = ૧ ઋતુ ૩ ઋતુ = ૧ અયન ૨ અયન = ૧ વરસ ૫ વરસ = ૧ યુગ ૮૪ લાખ વરસ = ૧ પૂર્વાગ ૮૪ લાખ પૂર્વાગ = ૧ પૂર્વ ૭૦,૫૬૦ અબજ વર્ષ = ૧ પૂર્વ અસંખ્ય વર્ષ = ૧ પલ્યોપમ ૧૦ કોડા કોડી પલ્યોપમ = ૧ સાગરોપમ ૧૦ કોડા કોડી સાગરોપમ = ૧ ઉત્સર્પિણી ૧૦ કોડા કોડી સાગરોપમ = ૧ અવસર્પિણી ૨૦ કોડા કોડી સાગરોપમ = ૧ કાળચક્ર અનંતા કાળચક્ર = ૧ પુગલ પરાવર્ત છ દ્રવ્યમાં પરિણામીપણા વગેરેની વિચારણા) ધર્માસ્તિકાય આદિ પાંચ અજીવ તથા જીવ એ છ દ્રવ્ય કહેવાય છે. (૧) પરિણામી - એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જવું તે પરિણામ. જીવ અને પુદ્ગલ એ બે પરિણામી-બાકીના ચાર અપરિણામી.

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104