________________
૪૬
કાળનું કોષ્ઠક
કાળનું કોઠક અસંખ્ય સમય = ૧ આવલિકા
૨૫૬ આવલિકા = ૧ ક્ષુલ્લક ભવ ૬૫,૫૩૬ ક્ષુલ્લક ભવ = ૧ મુહૂર્ત ૧,૬૭,૭૭,૨૧૬ આવલિકા = ૧ મુહૂર્ત
૩૦ મુહૂર્ત = ૧ અહોરાત્ર ૧૫ અહોરાત્ર = ૧ પક્ષ
૨ પક્ષ = ૧ માસ ૨ માસ = ૧ ઋતુ
૩ ઋતુ = ૧ અયન ૨ અયન = ૧ વરસ
૫ વરસ = ૧ યુગ ૮૪ લાખ વરસ = ૧ પૂર્વાગ
૮૪ લાખ પૂર્વાગ = ૧ પૂર્વ ૭૦,૫૬૦ અબજ વર્ષ = ૧ પૂર્વ
અસંખ્ય વર્ષ = ૧ પલ્યોપમ ૧૦ કોડા કોડી પલ્યોપમ = ૧ સાગરોપમ ૧૦ કોડા કોડી સાગરોપમ = ૧ ઉત્સર્પિણી ૧૦ કોડા કોડી સાગરોપમ = ૧ અવસર્પિણી ૨૦ કોડા કોડી સાગરોપમ = ૧ કાળચક્ર
અનંતા કાળચક્ર = ૧ પુગલ પરાવર્ત છ દ્રવ્યમાં પરિણામીપણા વગેરેની વિચારણા) ધર્માસ્તિકાય આદિ પાંચ અજીવ તથા જીવ એ છ દ્રવ્ય કહેવાય છે.
(૧) પરિણામી - એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જવું તે પરિણામ. જીવ અને પુદ્ગલ એ બે પરિણામી-બાકીના ચાર અપરિણામી.