________________
વિકલેન્દ્રિયના ભેદો આમ સૂક્ષ્મ-૧૦ પર્યાપ્તા-૧૧
બાદર-૧૨ અપર્યાપ્તા-૧૧ કુલ-૨૨
કુલ-૨૨ પૃથ્વીકાયના અકાયના -૪ સ્થાવર જીવો એકેન્દ્રિય જ હોય છે, તેઉકાયના -૪ કેમકે તેમને એક માત્ર સ્પર્શનેન્દ્રિય વાયુકાયના -૪ જ હોય છે. વનસ્પતિકાયના -૬
-૨૨
ત્રસકાય તેના મુખ્ય ૪ પ્રકાર છે.
(૧) બેઈન્દ્રિય (૨) તેઈન્દ્રિય (૩) ચઉરિન્દ્રિય (૪) પંચેન્દ્રિય
બેઈન્દ્રિય 1 તેઈન્દ્રિય મને વિકલેન્દ્રિય કહેવાય છે. ચઉરિન્દ્રિય
(૧) બેઈન્દ્રિય :-સ્પર્શનેન્દ્રિય અને રસનેન્દ્રિય રૂપ બે ઈન્દ્રિયવાળા જીવો. દા.ત. કરમીયા, કાષ્ઠનાં કીડા, શંખ, કોડા, વાસી ભોજનમાં થતાં લાળીયા જીવો વગેરે.
(૨) તેઈન્દ્રિય :- સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય અને ધ્રાણેન્દ્રિય રૂપ ત્રણ ઈન્દ્રિયવાળા જીવો. દા.ત. કીડી, ઈયળ, જૂ, માંકડ, કાનખજૂરા, કુતરાના શરીરમાં થતાં ગીંગોડા વગેરે.
(૩) ચઉરિન્દ્રિય :- સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય અને ચક્ષુરિન્દ્રિય રૂપ ચાર ઈન્દ્રિયવાળા જીવો. દા.ત. વીંછી, તીડ, ભમરા, માખી, મચ્છર વગેરે.