________________
૬
સ્થાવરના ભેદો (૩) આહારક શરીર :- આહારક વર્ગણાના પુદ્ગલોનું બનેલું હોય તે. ચૌદપૂર્વધર મુનિ ભગવંતો તત્ત્વચિંતનમાં શંકા ઉભી થાય ત્યારે અથવા સમવસરણની રિદ્ધિ જોવા આ શરીર બનાવીને ભગવાન પાસે (મહાવિદેહ ક્ષેત્રમાં) જાય છે.
(૪) તેજસ શરીર - તેજસ વર્ગણાના પુલોનું બનેલું હોય તે. આ શરીર સર્વ સંસારી જીવોને હોય છે. ગ્રહણ કરેલા આહારને પચાવવામાં કારણભૂત છે.
(૫) કામણ શરીર:- આત્મા ઉપર લાગેલા કર્મોનો સમૂહ છે. આ શરીર પણ સર્વ સંસારી જીવોને હોય છે. ભવાંતરમાં જતો જીવ તૈજસ અને કાશ્મણ શરીર સાથે લઈ જાય છે.
સ્થાવરના ૨૨ ભેદો (૧) પર્યા. સૂક્ષ્મ પૃથ્વીકાય (૧૨) અપર્યા. સૂક્ષ્મ પૃથ્વીકાય (૨) પર્યા. સૂક્ષ્મ અકાય (૧૩) અપર્યા. સૂક્ષ્મ અકાય (૩) પર્યા. સૂમ તેઉકાય (૧૪) અપર્યા. સૂક્ષ્મ તેઉકાય (૪) પર્યા. સૂક્ષ્મ વાયુકાય (૧૫) અપર્યા. સૂક્ષ્મ વાયુકાયા (૫) પર્યા. સૂક્ષ્મ સાધારણ (૧૬) અપર્યા. સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાયા
વનસ્પતિકાય (૬) પર્યા. બાદર પૃથ્વીકાય (૧૭) અપર્યા. બાદર પૃથ્વીકાય (૭) પર્યા. બાદર અપુકાય (૧૮) અપર્યા. બાદર અકાય (૮) પર્યા. બાદર તેઉકાય (૧૯) અપર્યા. બાદર તેઉકાય (૯) પર્યા. બાદર વાયુકાય (૨૦) અપર્યા. બાદર વાયુકાય (૧૦) પર્યા. બાદર પ્રત્યેક (૨૧) અપર્યા. બાદર પ્રત્યેક વનસ્પતિકાયા
વનસ્પતિકાય (૧૧) પર્યા. બાદર સાધારણ (૨૨) અપર્યા. બાદર સાધારણ વનસ્પતિકાય
વનસ્પતિકાય
વન