Book Title: Padartha Prakasha Part 01
Author(s): Hemchandrasuri Acharya
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 50
________________ ૨૮ જીવો ગર્ભજ જળચર ગર્ભજ ઉર:પરિસર્પ ગર્ભજ ભુજપરિસર્પ ગર્ભજ ચતુષ્પદ ગર્ભજ ખેચર પંચેન્દ્રિય તિર્યંચ સંમૂચ્છિમ જળચર સંમૂચ્છિમ ઉરઃપરિસર્પ સંમૂચ્છિમ ભુજપરિસર્પ સંમૂચ્છિમ ચતુષ્પદ સંમૂચ્છિમ ખેચર = અવસર્પિણી ૧ લો આરો ૨ જો આરો ૩ જો આરો ૪ થો આરો ૫ મો આરો ૬ ઢો આરો આયુષ્ય ૧ ક્રોડ પૂર્વ ૧ ક્રોડ પૂર્વ ૧ ક્રોડ પૂર્વ ૩ પલ્યોપમ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ૧ ક્રોડ પૂર્વ ૫૩,૦૦૦ વર્ષ ૪૨,૦૦૦ વર્ષ ૮૪,૦૦૦ વર્ષ ૭૨,૦૦૦ વર્ષ મનુષ્ય આયુષ્ય ૩ પલ્યોપમ ૨ પલ્યોપમ આયુષ્ય દ્વાર ૧ પલ્યોપમ ૧ ક્રોડ પૂર્વ૧ ૧૨૦ વર્ષ ૨૦ વર્ષ ઉત્સર્પિણીમાં આથી વિપરીતપણે જાણવુ. દેવકુરુ અને ઉત્તરકુરુમાં હંમેશા ૧લો આરો હોય છે. હરિવર્ષ ક્ષેત્ર અને રમ્યક્ ક્ષેત્રમાં હંમેશા ૨ જો આરો હોય છે. હિમવંત ક્ષેત્ર અને હિરણ્યવંત ક્ષેત્રમાં હંમેશા ૩ જો આરો હોય છે. મહાવિદેહ ક્ષેત્રમાં હંમેશા ૪ થો આરો હોય છે. ૧. ૧ પૂર્વ ૭૦,૫૬૦ અબજ વર્ષ

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104