________________
૨૮
જીવો
ગર્ભજ જળચર ગર્ભજ ઉર:પરિસર્પ
ગર્ભજ ભુજપરિસર્પ
ગર્ભજ ચતુષ્પદ ગર્ભજ ખેચર
પંચેન્દ્રિય તિર્યંચ
સંમૂચ્છિમ જળચર સંમૂચ્છિમ ઉરઃપરિસર્પ સંમૂચ્છિમ ભુજપરિસર્પ સંમૂચ્છિમ ચતુષ્પદ સંમૂચ્છિમ ખેચર
=
અવસર્પિણી
૧ લો આરો
૨ જો આરો
૩ જો આરો
૪ થો આરો
૫ મો આરો
૬ ઢો આરો
આયુષ્ય
૧ ક્રોડ પૂર્વ
૧ ક્રોડ પૂર્વ
૧ ક્રોડ પૂર્વ
૩ પલ્યોપમ
પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ
૧ ક્રોડ પૂર્વ
૫૩,૦૦૦ વર્ષ
૪૨,૦૦૦ વર્ષ
૮૪,૦૦૦ વર્ષ ૭૨,૦૦૦ વર્ષ
મનુષ્ય
આયુષ્ય
૩ પલ્યોપમ
૨ પલ્યોપમ
આયુષ્ય દ્વાર
૧ પલ્યોપમ
૧ ક્રોડ પૂર્વ૧ ૧૨૦ વર્ષ
૨૦ વર્ષ
ઉત્સર્પિણીમાં આથી વિપરીતપણે જાણવુ.
દેવકુરુ અને ઉત્તરકુરુમાં હંમેશા ૧લો આરો હોય છે. હરિવર્ષ ક્ષેત્ર અને રમ્યક્ ક્ષેત્રમાં હંમેશા ૨ જો આરો હોય છે. હિમવંત ક્ષેત્ર અને હિરણ્યવંત ક્ષેત્રમાં હંમેશા ૩ જો આરો હોય છે. મહાવિદેહ ક્ષેત્રમાં હંમેશા ૪ થો આરો હોય છે.
૧. ૧ પૂર્વ
૭૦,૫૬૦ અબજ વર્ષ