________________
કાયસ્થિતિદ્વાર
૨૯
| દેવતા) દિવ | જઘન્ય આયુષ્ય | ઉત્કૃષ્ટ આયુષ્ય | ભવનપતિ | ૧૦,૦૦૦ વર્ષ | ૧ સાગરોપમથી અધિક વ્યંતર | ૧૦,૦૦૦ વર્ષ | ૧ પલ્યોપમ
જ્યોતિષ | ૧/૮ પલ્યોપમ | ૧ પલ્યોપમ + ૧ લાખ વર્ષ વૈમાનિક | ૧ પલ્યોપમ | ૩૩ સાગરોપમ
પલ્યોપમ :- ૧ યોજન ઊંડા, ૧ યોજન લાંબા, ૧ યોજન પહોળા વર્તુળાકાર કૂવાને યુગલિયાના એક વાળના અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ અસંખ્ય ટુકડા કરીને ઠાંસી ઠાંસીને ભરવો, તેમાંથી દર સો વર્ષે એક વાળનો ટુકડો કાઢતા આખો કૂવો ખાલી થતાં જે સમય લાગે તે ૧ પલ્યોપમ કહેવાય. ૧૦ કોડાકોડી પલ્યોપમ = ૧ સાગરોપમ
કોડાકોડી સાગરોપમ = ૧ ઉત્સર્પિણી કોડાકોડી સાગરોપમ = ૧ અવસર્પિણી
કોડાકોડી સાગરોપમ = ૧ કાળચક્ર અનંતા કાળચક્ર
= ૧ પુદ્ગલ પરાવર્ત ( દ્વાર ૩ - કાયસ્થિતિ ] કાયસ્થિતિ : મરીને ફરી તેવાને તેવા જ ભવમાં જન્મવું તે કાયસ્થિતિ.
પૃથ્વીકાયથી પ્રત્યેક વનસ્પતિકાય | અસંખ્ય કાળચક્ર સાધારણ વનસ્પતિકાય અસંખ્ય કાળચક્ર વિકલેન્દ્રિય
સંખ્યાતા વર્ષ મનુષ્ય-પંચેન્દ્રિય તિર્યંચ ૭-૮ ભવ દેવ-નારકી
૧ ભવ દેવ-નારકી મરીને ફરી તરત દેવ કે નારકી ન થાય.