________________
૩૦
પ્રાણ-પર્યાપ્તિ
દ્વાર ૪ - પ્રાણ ] પ્રાણની વ્યાખ્યા શરૂઆતમાં કરી છે.
એકેન્દ્રિય (૪ પ્રાણ) - (૧) સ્પર્શનેન્દ્રિય (૨) કાયબળ (૩) શ્વાસોચ્છવાસ (૪) આયુષ્ય.
બેઈન્દ્રિય (૬ પ્રાણ) :- (૧) સ્પર્શનેન્દ્રિય (૨) રસનેન્દ્રિય (૩) કાયદળ (૪) વચનબળ (૫) શ્વાસોચ્છવાસ (૬) આયુષ્ય.
તેઈન્દ્રિય (૭ પ્રાણ) :- (૧) સ્પર્શનેન્દ્રિય (૨) રસનેન્દ્રિય (૩) ધ્રાણેન્દ્રિય (૪) કાયબળ (૫) વચનબળ (૬) શ્વાસોચ્છવાસ (૭) આયુષ્ય.
ચઉરિન્દ્રિય (૮ પ્રાણ) :- (૧) સ્પર્શનેન્દ્રિય (૨) રસનેન્દ્રિય (૩) ધ્રાણેન્દ્રિય (૪) ચક્ષુરિન્દ્રિય (૫) કાયદળ (૬) વચનબળ (૭) શ્વાસોચ્છવાસ (૮) આયુષ્ય.
અસંજ્ઞી પંચેન્દ્રિય (પ્રાણ) :- (૧) સ્પર્શનેન્દ્રિય (૨) રસનેન્દ્રિય (૩) ઘાણેન્દ્રિય (૪) ચક્ષુરિન્દ્રિય (૫) શ્રોત્રેન્દ્રિય (૬) કાયબળ (૭) વચનબળ (૮) શ્વાસોચ્છવાસ (૯) આયુષ્ય.
(અસંજ્ઞી - મન વગરના, સંજ્ઞી - મનવાળા)
સંજ્ઞી પંચેન્દ્રિય (૧૦ પ્રાણ) :- (૧) સ્પર્શનેન્દ્રિય (૨) રસનેન્દ્રિય (૩) ઘ્રાણેન્દ્રિય (૪) ચક્ષુરિન્દ્રિય (૫) શ્રોત્રેન્દ્રિય (૬) કાયબળ (૭) વચનબળ (૮) મનબળ (૯) શ્વાસોચ્છવાસ (૧૦) આયુષ્ય.
પ્રાણો સાથેનો જીવોનો વિયોગ તે મરણ.
પર્યાપ્તિ એકેન્દ્રિય (૪ પર્યાપ્તિ) :- (૧) આહાર (૨) શરીર (૩) ઈન્દ્રિય (૪) શ્વાસોચ્છવાસ
વિકલેન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય (પ પર્યાપ્તિ) :- (૧) આહાર (૨) શરીર (૩) ઈન્દ્રિય (૪) શ્વાસોચ્છવાસ (૫) ભાષા