________________
૩૧
યોનિ
યોનિદ્વાર
સંજ્ઞી પંચેન્દ્રિય (૬ પર્યાપ્તિ) :- (૧) આહાર (૨) શરીર (૩) ઈન્દ્રિય (૪) શ્વાસોચ્છવાસ (૫) ભાષા (૬) મન
( દ્વાર ૫ - યોનિ | યોનિ - જીવને ઉત્પન્ન થવાનું સ્થાન.
જીવને ઉત્પત્તિના અસંખ્ય સ્થાનો છે. પણ સમાન વર્ણ, ગંધ, રસ, સ્પર્શવાળા ઘણા સ્થાનોનો એક યોનિમાં સમાવેશ કરવામાં આવેલ છે. તેથી કુલ યોનિ ૮૪ લાખ છે.
જીવો પૃથ્વીકાય
૭ લાખ અકાય
૭ લાખ તેઉકાય
૭ લાખ વાઉકાય
૭ લાખ પ્રત્યેક વનસ્પતિકાય ૧૦ લાખ સાધારણ વનસ્પતિકાય ૧૪ લાખ બેઈન્દ્રિય
૨ લાખ તેઈન્દ્રિય
૨ લાખ ચઉરિન્દ્રિય
૨ લાખ દેવતા
૪ લાખ
૪ લાખ પંચેન્દ્રિય તિર્યંચ
૪ લાખ મનુષ્ય
૧૪ લાખ
૮૪ લાખ મોક્ષના જીવો - તેમને શરીર, આયુષ્યકર્મ, પ્રાણ અને યોનિ ન હોય. તેમની સ્થિતિ સાદિ-અનંત છે.
જીવવિચાર પદાર્થ સંપૂર્ણ
નારકી