Book Title: Padarth Prakash 27 Navkar Stava
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 12
________________ પરિવર્તાક લાવવાની બીજી રીત - 11 છે. બીજી પંક્તિમાં 1 વાર ર મૂકવો, પછી 1 વાર 1 મૂકવો. પછી 1 વાર 3 મૂકવો, પછી 1 વાર 1 મૂકવો. એમ આગળ પણ જાણવું. છેલ્લેથી નવમો અંક = 1. બીજી પંક્તિનો પરિવર્તાક = 1. પહેલી પંક્તિનો પરિવર્તાક = = 1. . . પહેલી પંક્તિમાં 1 વાર 1 મૂકવો, પછી 1 વાર ર મૂકવો, પછી 1 વાર 1 મૂકવો...એમ આગળ પણ જાણવું. અથવા પહેલા ભાંગામાં પહેલી-બીજી પંક્તિઓમાં ક્રમશઃ 1, 2 ક્રમથી મૂક્યા છે. તેથી બીજા ભાંગામાં પહેલી-બીજી પંક્તિઓમાં ક્રમશઃ 2. 1 એમ ઉત્ક્રમથી મૂકવા. ત્રીજા ભાંગામાં બાકીના બે અંક 1, 3 પહેલી-બીજી પંક્તિમાં ક્રમશઃ 1, 3 એમ ક્રમથી મૂકવા. ચોથા ભાંગામાં બાકીના બે અંકો 1, 3 પહેલી-બીજી પંક્તિમાં ક્રમશઃ 3, 1 એમ ઉત્ક્રમથી મૂકવા. એમ આગળ પણ જાણવું. પરિવર્તાક લાવવાની બીજી રીત - પૂર્વ પૂર્વના ગણના પદોના ભાંગાની સંખ્યા તે પછી પછીના ગણના પદોનો પરિવર્તાક છે. દા.ત. 1 પદનો પરિવર્તાક 1 છે. . પહેલી પંક્તિનો પરિવર્તાક 1 છે. 1 પદના ભાંગા = 1. : 2 પદનો પરિવર્તાક = 1. : બીજી પંક્તિનો પરિવર્તાક = 1.

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 130