Book Title: Padarth Prakash 27 Navkar Stava
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________ 2 2 ભાંગા પરથી ભાંગાક્રમાંકને શોધવાની રીત 1. = 2, શેષ 1. તેથી ત્રીજી પંક્તિમાં 5,4 ના અંકો પસાર થવા જોઈએ. પણ પાંચમી પંક્તિમાં 4 મૂક્યો હોવાથી ત્રીજી પંક્તિમાં 4 નો અંક પસાર ન થાય. તેથી ત્રીજી પંક્તિમાં 5,3 ના અંકો પસાર થઈ ગયા છે. તેથી ત્રીજી પંક્તિમાં ર મૂકવો જોઈએ. પણ ર મૂકવાથી સમયભેદ થાય. તેથી 41 મા ભાંગાની ત્રીજી પંક્તિમાં 1 મૂકવો. શેષ 1 છે. તેથી બાકીના અંકો 3, 5 ક્રમથી 41 માં ભાંગાની પહેલી-બીજી પંક્તિઓમાં મૂકવા. તેથી 41 મો ભાંગો = 35124. (4) ભાંગા પરથી ભાગાક્રમાંકને શોધવાની રીત - બધી પંક્તિઓમાં અંત્ય વગેરે જેટલા અંકો પસાર થયા હોય તેમને તે તે પંક્તિના પરિવર્તાકથી ગુણવા. અંતિમ વગેરે પંક્તિઓમાં જે અંકો મૂકાયા હોય તે અંકો તેની પૂર્વેની પંક્તિઓમાં પસાર થયેલા ન ગણવા. તે બધા ગુણાકારોના જવાબોનો સરવાળો કરવો. તેમાં 1 ઉમેરવો. જે જવાબ આવે તે ભાંગાનો ક્રમાંક છે. દા.ત. (1) ર૩૪૫૧ - આ કેટલામો ભાંગો છે ? પાંચમી પંક્તિમાં લે છે. તેથી 5,4,3, 2 - આ 4 અંકો પસાર થયા છે. પાંચમી પંક્તિનો પરિવર્તાક = 24. .. 4 X 24 = 96.