Book Title: Padarth Prakash 27 Navkar Stava
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________ 30 કોઠા પ્રમાણે ભાંગા પરથી ભાંગાક્રમાંકને શોધવાની રીત ત્રીજી પંક્તિમાં ૪નું ખાનું નીચેથી પહેલું છે. તેથી પૂર્વાનુપૂર્વીથી ગણતા પહેલો અંક 1 છે. તેથી ખોવાયેલા ભાંગાની ત્રીજી પંક્તિમાં 1 મૂકવો. બીજી પંક્તિમાં ૧નું ખાનું નીચેથી પહેલું છે. તેથી પૂર્વાનુપૂર્વીથી 1, 2, 3, 4, 5 એ પ્રમાણે ગણવું જોઈએ. પણ ખોવાયેલા ભાંગાની પાંચમી પંક્તિમાં 4, ચોથી પંક્તિમાં 5 અને ત્રીજી પંક્તિમાં 1 મૂકાઈ ગયા હોવાથી પૂર્વાનુપૂર્વીથી 2,3 એ પ્રમાણે ગણતા પહેલો અંક ર છે. તેથી ખોવાયેલા ભાંગાની બીજી પંક્તિમાં ર મૂકવો. પહેલી પંક્તિમાં 1 નું ખાનું નીચેથી પહેલું છે. તેથી પૂર્વાનુપૂર્વીથી 1, 2, 3, 4, 5 એ પ્રમાણે ગણવું જોઈએ. પણ ખોવાયેલા ભાંગાની પાંચમી પંક્તિમાં 4, ચોથી પંક્તિમાં 5, બીજી પંક્તિમાં ર અને ત્રીજી પંક્તિમાં 1 મૂકાઈ ગયા હોવાથી પૂર્વાનુપૂર્વીથી 3 થી ગણતા પહેલો અંક 3 છે. તેથી ખોવાયેલા ભાંગાની પહેલી પંક્તિમાં 3 મૂકવો. તેથી 30 મો ભાંગો = 32154. ભાંગા પરથી ભાગાક્રમાંકને શોધવાની રીત - ભાંગાની જે પંક્તિમાં અંક જેટલામો હોય કોઠાની તે પંક્તિમાં તેટલામાં ખાનામાં પાસા નાખવા. પાસા નાખેલ ખાનાના અંકો ભેગા કરવાથી ભાંગાક્રમાંક મળે છે. દા.ત. (1) 32415 - આ કેટલામો ભાંગો છે ? પાંચમી પંક્તિમાં 5 છે. તે પશ્ચાનુપૂર્વાથી ગણતા પહેલો અંક છે. તેથી કોઠાની પાંચમી પંક્તિના ઉપરથી પહેલા ખાનાનો અંક 0 લેવો. ચોથી પંક્તિમાં લે છે. પશ્ચાનુપૂર્વીથી 5,4,3, 2,1 એમ ગણવું જોઈએ. પણ પાંચમી પંક્તિમાં પ મૂક્યો હોવાથી પશ્ચાનુપૂર્વીથી