Book Title: Padarth Prakash 27 Navkar Stava
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________ પરિવર્તન લાવવાની બીજી રીત 11 બીજી પંક્તિમાં 1 વાર ર મૂકવો, પછી 1 વાર 1 મૂકવો, પછી 1 વાર 3 મૂકવો, પછી 1 વાર 1 મૂકવો...એમ આગળ પણ જાણવું. છેલ્લેથી નવમો અંક = 1. બીજી પંક્તિનો પરિવર્તાક = 1. પહેલી પંક્તિનો પરિવર્તાક = = 1. .પહેલી પંક્તિમાં 1 વાર 1 મૂકવો, પછી 1 વાર ર મૂકવો, પછી 1 વાર 1 મૂકવો. એમ આગળ પણ જાણવું. અથવા પહેલા ભાંગામાં પહેલી-બીજી પંક્તિઓમાં ક્રમશઃ 1, 2 ક્રમથી મૂક્યા છે. તેથી બીજા ભાંગામાં પહેલી-બીજી પંક્તિઓમાં ક્રમશઃ 2. 1 એમ ઉત્કમથી મૂકવા. ત્રીજા ભાંગામાં બાકીના બે અંકો 1, 3 પહેલી-બીજી પંક્તિમાં ક્રમશ: 1, 3 એમ ક્રમથી મૂકવા. ચોથા ભાંગામાં બાકીના બે અંકો 1, 3 પહેલી-બીજી પંક્તિમાં ક્રમશઃ 3, 1 એમ ઉત્ક્રમથી મૂકવા. એમ આગળ પણ જાણવું. પરિવર્તન લાવવાની બીજી રીત - પૂર્વ પૂર્વના ગણના પદોના ભાંગાની સંખ્યા તે પછી પછીના ગણના પદોનો પરિવર્તાક છે. દા.ત. 1 પદનો પરિવર્તાક 1 છે. . પહેલી પંક્તિનો પરિવર્તાક 1 છે. 1 પદના ભાંગા = 1. : 2 પદનો પરિવર્તાક = 1. છે. બીજી પંક્તિનો પરિવર્તાક = 1.