Book Title: Padarth Prakash 27 Navkar Stava
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________ નમસ્કાર મહામત્રના ભાંગાઓની સંખ્યા લાવવાની રીત પદો ભાંગાઓની સંખ્યા 1 1. ર 1 X 2 = 2. X 1 X 2 3 - 6. 1 X 2 U X X 3 X 4 = 24. 0 0 5 1 X + X 3 X 4 4 5 = 120. 6 1 X + X 3 44 5 X 6 = 720. 7 1 X + X 3 4 4 4 5 X 6 X 7 = 5,040. 8 1 X 2 X 3 44 x 5 X 6 X 7 X 8 = 40, 320. 9 1 X + X 3 X 4 X 5 X 6 X 7 X 8 X 9 = 3,62,880. પહેલા ભાંગાને પૂર્વાનુપૂર્વી કહેવાય છે. છેલ્લા ભાંગાને પશ્ચાનુપૂર્વી કહેવાય છે. બાકીના ભાંગાઓને અનાનુપૂર્વી કહેવાય છે. (2) નમસ્કાર મહામન્ત્રના નવ પદોના આનુપૂર્વી- અનાનુપૂર્વી વગેરે ભાંગાઓનો પ્રસ્તાર કરવાની રીત - પ્રસ્તાર કરવાની પહેલી રીત - પાંચ પદોને આશ્રયીને પ્રસ્તાર કેવી રીતે બનાવવો? તે બતાવાય છેપહેલો ભાંગો = પૂર્વાનુપૂર્વી = 12345. બીજો ભાંગો - બીજો ભાંગો લાવવા માટે પહેલા ભાંગાના પહેલા અંકની નીચે તેનાથી નાનો અંક મૂકવો. અહીં પહેલા ભાંગાનો પહેલો અંક 1 છે. તેનાથી નાનો અંક નથી. તેથી પહેલા ભાંગાના બીજા અંકની નીચે તેનાથી નાનો અંક મૂકવો. અહીં પહેલા ભાંગાનો બીજો અંક 2