________________
મુક્તાવલીઃ મીમાંસકઃ ચાલો ત્યારે, હવે જે તપુરુષયત્વ-નિવેશને લીધે અનન્ત છે આ કાર્ય-કારણભાવની આપત્તિ આવી તે તપુરુષીત્વ-નિવેશ જ અમે નહિ કરીએ. આ
નૈયાયિક : તો શું પાછું વ્યાપ્યતાવચ્છેદકપ્રકારકપક્ષધર્મતાનું જ્ઞાન જ અનુમિતિનું જ આ કારણ કહેશો? તો પછી તેમાં “અવચ્છેદકત્વ-નિવેશનું શરીરકૃત ગૌરવ અમે કહ્યું જ આ છે તેનું શું ?
મીમાંસક : એ “અવચ્છેદકત્વ’નો નિવેશ પણ નહિ કરીએ. અમે હવે કહીશું કે આ વ્યાપ્તિપ્રકારક જ્ઞાન અને પક્ષધર્મતાનું જ્ઞાન એમ બે જ્ઞાન અનુમિતિ પ્રત્યે સ્વતન્ત્ર ક કારણો છે, અર્થાત્ આ બે જ્ઞાનના વિષય ભેગા થઈને એક જ્ઞાન રૂપે કારણ નથી. (તેમ છે.
થાય તો તે પરામર્શરૂપ જ બની જાય.) જયાં આ બે ય કારણો-કારણકૂટ-ઉપસ્થિત થાય છે છે ત્યાં જ અનુમિતિ થાય. આમ હવે કોઈ આપત્તિ આવતી નથી અને વ્યાપ્તિપ્રકારકપક્ષધર્મતાના જ્ઞાનરૂપ (વિશિષ્ટવૈશિષ્ટયાવગાહિ જ્ઞાન) પરામર્શને અનુમિતિનું કારણ એ માનવાની જરૂર રહેતી નથી. જ નૈયાયિક : જો આમ કહેશો તો અનુમિતિ-કાર્ય પ્રત્યે બે કારણ થતાં કાર્યજ કારણભાવદ્રય થયા. સમવાયેન અનુમિતિ પ્રત્યે સમવાયેન વ્યાપ્તિપ્રકારકજ્ઞાન કારણ, - આ એક કાર્ય-કારણભાવ, અને સમવાયેન અનુમિતિ પ્રત્યે સમવાયેન પક્ષધર્મતાજ્ઞાન ,
કારણ, આ બીજો કાર્ય-કારણભાવ. આ અમારે તો સમવાયેન અનુમિતિ પ્રત્યે સમવાયેન વ્યાપ્તિપ્રકારકપક્ષધર્મતાજ્ઞાન જ કારણ હોવાથી એક જ કાર્ય-કારણભાવ થયો. માટે એક કાર્ય-કારણભાવ કલ્પવામાં ન લાઘવ હોવાથી પરામર્શને જ અનુમિતિનું કારણ માનવું જોઈએ.
મીમાંસક એમ તો તમારે ય બે કાર્ય-કારણભાવ ક્યાં નથી થતા? વ્યાપ્તિપ્રકારક છે પક્ષધર્મતાનું જ્ઞાન કારણ કે પક્ષધર્મતાપ્રકારકવ્યાપ્તિજ્ઞાન કારણ? વિનિગમના-વિરહાત છે. જ બે ય કારણ માનવા પડશે, માટે બે કાર્યકારણભાવ તમને પણ વળગશે.
નૈયાયિકઃ સારું ત્યારે, આ રીતે તો આપણે બે ય સરખા થયા એટલે એ વાત જવા દો. પણ અમે તમને બીજો એક દોષ આપીશું. તમે તો વ્યાપ્તિપ્રકારકજ્ઞાન અને આ આ પક્ષધર્મતાનું જ્ઞાન - એમ બે જ્ઞાનોને સ્વતંત્ર રીતે અનુમિતિ પ્રત્યે કારણ કહો છો, એટલે - હવે વદ્વિવ્યાપ્યો ઘૂમ: અને માત્રોવીન્પર્વત એવા બે જ્ઞાન એક માણસને થયા. અહીં આ વસ્તુતઃ તેને “પર્વતો વદ્વિમાન્' એવી અનુમિતિ થતી નથી, પણ તમારા કહેવા મુજબ
તો હવે તે અનુમિતિ થઈ જવાની આપત્તિ આવશે, કેમકે વદ્વિવ્યાપ્યો ધૂમ: એ જ
જ
છે
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૧) છ
છે