________________
વદ્વિમાન ઘૂમર્ સ્થળે સાધ્યતાવચ્છેદક સંયોગસંબંધથી સાધ્યવત્ છે મહાનસ, તદન્ય છે પર્વત, એમાં તો ધૂમ વૃત્તિ જ છે, અર્થાત્ સાધ્યવદન્ય જે પર્વત, એની વૃત્તિતા છે
જ ધૂમમાં છે, સાધ્યવદન્યવૃત્તિત્વાભાવ તો નથી જ. ધૂમ તો સઢેતુ છે માટે તેમાં તો આ વ્યાપ્તિનું લક્ષણ જવું જોઈએ.
ઉત્તર : હજી અમે આ લક્ષણમાં પરિષ્કાર કરીશું કે સાધ્યતા વચ્છેદક- સંયોગાવચ્છિન્ન જે સાધ્ય, તદ્વાન્ જેટલા હોય તે બધા લઈ લેવાના. હવે સંયોગેન જ વહિમામ્ મહાનસ લઈને તદન્ય પર્વત ન પકડાય, કેમકે પર્વત પણ સાધ્યવત્ છે. એટલે જ
સાધ્યતાવચ્છેદકસંયોગાવચ્છિન્નસાધ્યવસ્વાવચ્છિન્નસાધ્યવદ્ બન્યા મહાનસ-પર્વતાદિ, છે તેનાથી અન્ય બન્યા જલહૂદાદિ, તેની વૃત્તિતા મીન-શવાલાદિમાં છે, વૃત્તિવાભાવ છે જ ધૂમમાં છે. આમ હવે લક્ષણની અવ્યાપ્તિ રહેતી નથી. આ રીતે સાધ્યવસ્વાવચ્છિન્ન છે જ (સકળ) સાધ્યવાનું કહેવાથી સમગ્ર લક્ષણનો આકાર આ થયો : * साध्यतावच्छेदकसम्बन्धावच्छिन्नसाध्यवत्त्वावच्छिन्नप्रतियोगिताकभेदाधिकरण* निरूपितवृत्तित्वाभाववत्त्वं व्याप्तिः । * मुक्तावली : येन सम्बन्धेन हेतुता तेनैव सम्बन्धेन साध्यवदन्याऽवृत्तित्वं ॐ बोध्यं, तेन साध्यवदन्यस्मिन् धूमावयवे धूमस्य समवायसम्बन्धेन सत्त्वेऽपि આ જ ક્ષતિઃ |
* હેતુસાવચ્છેદકસંબંધ-નિવેશ * મુક્તાવલીઃ (૩) પ્રશ્ન : હજી પણ વદ્વિષાર્ ધૂમાત્ સ્થળે આ લક્ષણની અવ્યાપ્તિ મા આવે છે. તે આ રીતે :
- સાધ્યવત્ મહાનસ-પર્વતાદિ, તદન્ય ધૂમાવયવ, એ ધૂમાવયવમાં તો ધૂમ આ સમવાયેન વૃત્તિ છે જ. એટલે સાધ્યવદન્ય(ધૂમાવયવ)ની વૃત્તિતા જ ધૂમમાં આવી ગઈ, એ જ વૃત્તિતાનો અભાવ ન આવ્યો.
ઉત્તર : તો હજી આ લક્ષણમાં અમે પરિષ્કાર કરીશું કે જે સંબંધથી હેતુ પક્ષમાં જ રહેતો હોય તે (હેતુતાવચ્છેદક) સંબંધથી જ સાધ્યવદન્યમાં વૃત્તિતાનો અભાવ લેવાનો છે. હવે વદ્વિષાર્ ધૂમાત્ સ્થળે ધૂમ હેતુ પર્વતમાં સંયોગસંબંધથી રહે છે, માટે એ જ હેતુતાવચ્છેદક સંયોગસંબંધથી જ ધૂમની અવૃત્તિતા લેવાની. હવે લક્ષણની અવ્યાપ્તિ છે નહિ આવે, કેમકે સાધ્યવદ્ મહાનસ-પર્વતાદિ, સાધ્યવદન્ય ધૂમાવયવ, તેમાં
જાય છે ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૨૦)