________________
-
માં પૂર્વપક્ષીય વ્યાતિ
कारिकावली : व्याप्तिः साध्यवदन्यस्मिन्नसम्बन्ध उदाहृतः ॥६८॥ * मुक्तावली : व्याप्यो नाम व्याप्त्याश्रयः, तत्र व्याप्तिः केत्यत आह - * व्याप्तिरिति । वह्निमान् धूमादित्यादौ साध्यो वह्निः, साध्यवान् महानसादिः,
तदन्यो जलहूदादिः, तदवृत्तित्वं धूमस्येति लक्षणसमन्वयः । धूमवान् । * वढेरित्यादौ साध्यवदन्यस्मिंस्तप्तायःपिण्डादौ वह्नः सत्त्वान्नातिव्याप्तिः ।
મુક્તાવલીઃ પૂર્વપક્ષીય વ્યાપ્તિઃ વ્યાપ્તિપંચક ગ્રન્થમાં વ્યાપ્તિના પાંચ લક્ષણો કર્યા જ છે. તેમાંનું પાંચમું લક્ષણ મુક્તાવલીકાર અહીં રજૂ કરે છે. કો સાથ્થવેન્યાવૃત્તિત્વ વ્યાતિઃ ક સાધ્યવથી જે અન્ય હોય, તેમાં જે વૃત્તિ ન હોય તે વ્યાપ્ય કહેવાય, તેમાં વ્યાપ્તિ આ
રહે, અર્થાત્ સાધ્યવદ નિરૂપિત વૃત્તિતાનો જે અભાવ તે વ્યાપ્તિ કહેવાય. જે પર્વતો વહ્નિાન ઘૂમર્ અહીં સાધ્ય વહ્નિ છે, સાધ્યવદ્ મહાનસ છે, સાધ્યવથી જ અન્ય જલહૂદ છે, તેમાં મીન, શેવાલાદિ વૃત્તિ છે, માટે સાધ્યવદન્યજલદનિરૂપિત છે વૃત્તિતા તે મીન, શેવાલાદિમાં છે, પણ સાધ્યવદ જલહૂદમાં ધૂમ વૃત્તિ નથી માટે છે ધૂમમાં સાધ્યવદન્યજલદની વૃત્તિતાનો અભાવ છે, અર્થાત્ ધૂમમાં સાધ્યવદન્યની આ અવૃત્તિતા છે. ધૂમમાં રહેલી સાધ્યવદન્યાવૃત્તિતા એ જ ધૂમનિષ્ઠા વ્યાપ્તિ કહેવાય. આ
ઘૂમવીર્ વ સ્થળે વહ્નિ એ અસદ્ધતુ છે, કેમકે તેમાં સાધ્યવદન્યાવૃત્તિત્વ સ્વરૂપ મા વ્યાપ્તિ નથી. તે આ રીતે : કે અહીં સાધ્ય છે ધૂમ, સાધ્યવદ્ છે મહાન સાદિ, સાધ્યવદન્ય છે તપ્તાયોગોલક, છે તેની (તનિરૂપિત) વૃત્તિતા હેતુભૂત વદ્વિમાં આવી જાય છે, કેમકે તપ્તાયોગોલકમાં છે
વહ્નિ વૃત્તિ જ છે. આમ સાધ્યવદ (તપ્તાયોગોલકોની અવૃત્તિતા વહ્નિમાં ન આવી, જે છે અર્થાત્ તાદશાવૃત્તિત્વરૂપ વ્યાપ્તિ વહ્નિમાં ન આવી. આમ વ્યાપ્તિનું લક્ષણ અસદ્ધતુમાં છે જ અતિવ્યાપ્ત પણ થતું નથી માટે આ લક્ષણ સલ્લક્ષણ છે. * मुक्तावली : अत्र येन सम्बन्धेन साध्यं तेनैव सम्बन्धेन साध्यवान् बोध्यः, * अन्यथा समवायसम्बन्धेन वह्निमान् वढेरवयवः, तदन्यो महानसादिः, तत्र
धूमस्य विद्यमानत्वादव्याप्तिप्रसङ्गः ।
કે
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૧૮) જિ
કે
આ