________________
અનુમિતિનું કારણ છે જે વ્યાપ્તિપ્રકારકપક્ષધર્મતાનું જ્ઞાન છે. આમ અહીં . અવચ્છેદકત્વના અપ્રવેશ-પ્રયુક્ત શરીરકૃત લાઘવ છે. માટે અનુમિતિ પ્રત્યે વ્યાપ્તિજ પ્રકારકપક્ષધર્મતાજ્ઞાનસ્વરૂપ પરામર્શને જ કારણ માનવું જોઈએ પણ વ્યાપ્યતાવચ્છેદકપ્રકારકપક્ષધર્મતાના જ્ઞાનને નહિ.
(૩) વળી ત્રીજો પણ દોષ આવે છે. જો તમે વ્યાપ્યતાવચ્છેદકપ્રકારકપક્ષધર્મતાના જ્ઞાનને અનુમિતિ પ્રત્યે કારણ માનશો તો ઘૂમવાન્ પર્વતઃ એટલા એક જ્ઞાનથી જ આ જ (દ્વિવ્યાપ્યો ધૂમ: એવા બીજા જ્ઞાન વિના) પર્વતો વદ્વિષાર્ અનુમિતિ થઈ જવાની જ - આપત્તિ આવશે, કેમકે ઘૂમવાનું પર્વતઃ એ જ્ઞાન વ્યાપ્યતાવચ્છેદકપ્રકારકપક્ષધર્મતાનું જ - જ્ઞાન જ છે. વતિનો વ્યાપ્ય ધૂમ તો છે જ, માટે ધૂમનિષ્ઠ ધૂમત્વ એ વ્યાપ્યતાવચ્છેદક જ જ બને જ છે. અને તે ધૂમત્વ છે પ્રકાર જેમાં એવું આ ઘૂમવાન્ પર્વતઃ ઈત્યાકારક છે એ પક્ષધર્મતાનું જ્ઞાન છે, માટે હવે અનુમિતિ થવી જ જોઈએ. અમારા મતે તો અહીં અનુમિતિની આપત્તિ નથી, કેમકે ઘૂમવાનું પર્વતઃ એ જ્ઞાન વ્યાપ્તિપ્રકારક નથી. આમ આ જ્ઞાન વ્યાપ્તિપ્રકારકપક્ષધર્મતાનું જ્ઞાન ન હોવાથી અનુમિતિ નહિ જ થાય. આ मुक्तावली : न च तदानीं गृह्यमाणव्याप्यतावच्छेदकप्रकारकपक्षधर्मताज्ञानस्य हेतुत्वमिति वाच्यम्, चैत्रस्य व्याप्तिग्रहे मैत्रस्य पक्षधर्मताज्ञानादनुमितिः स्यात् । यदि तत्पुरुषीयगृह्यमाणव्याप्यतावच्छेदकप्रकारकं तत्पुरुषीमें यपक्षधर्मताज्ञानं तत्पुरुषीयानुमितौ हेतुरित्युच्यते, तदाऽनन्तकार्यकारणभावः। * मन्मते तु समवायसम्बन्धेन व्याप्तिप्रकारकपक्षधर्मताज्ञानं समवाय
सम्बन्धेनानुमितिं जनयतीति नाऽनन्तकार्यकारणभावः । - મુક્તાવલી : મીમાંસક : સારું, આ દોષ દૂર કરવા અમે એમ કહીશું કે વ્યાપ્યતા છે
ગૃધ્રમાણ હોવી જોઈએ, અર્થાત્ ધૂમમાં વ્યાપ્યતા એ જ વખતે ગ્રહણ કરાતી હોવી જ ન જોઈએ. ‘ઘૂમવાનું પર્વતઃ' જ્ઞાનમાં વ્યાપ્યતાવચ્છેદક ધૂમત્વ હોવા છતાં ત્યાં વ્યાપ્યતા છે જે ગૃહ્યમાણ નથી. તે જ વખતે ઘૂમો દ્વિવ્યાપ્ય: એવું જ્ઞાન હોય તો જ ધૂમમાં વ્યાપ્યતા છે
ગૃહ્યમાણ બને. આમ ઘૂમવાનું પર્વતઃ જ્ઞાન ગૃામાણવ્યાપ્યતાવચ્છેદકપ્રકારકઆ પક્ષધર્મતાના જ્ઞાનસ્વરૂપ નથી માટે તેનાથી પર્વતો વદ્વિષાર્ એવી અનુમિતિ થવાની છે આ આપત્તિ હવે નહિ આવે. છે જ છે જ ન્યાયસિદ્ધાન્તભક્તાવલી ભાગ-૨ ૦ (૧)