________________
છે જેને ઉક્ત બે જ્ઞાનથી જ અનુમિતિ થઈ ગઈ ત્યાં આવા પરામર્શ વિના પણ અનુમિતિ છે થઈ. માટે પરામર્શને અનુમિતિ પ્રત્યે કારણ માની શકાય નહિ પરતુ જ્ઞાનદ્રયને અનુમિતિના કારણ કહેવા જોઈએ.
નૈયાયિક : સારું, જો ઘૂમવન પર્વત: સ્વરૂપ પક્ષધર્મતાનું જ્ઞાન અને ધૂમો દ્વવ્યાણ: ઈત્યાકારક (ધૂમમાં વહિની) વ્યાપ્તિનું જ્ઞાન એ બે જ્ઞાન અનુમિતિ પ્રત્યે જ છે કારણ હોય તો કારણતાવચ્છેદક કોણ? અનુગત એક જ કારણતાવચ્છેદક તમારે કહેવો
જોઈએ કે જેનાથી જ્ઞાનદયનિષ્ઠકારણતા અવચ્છિન્ના થાય. જ મીમાંસક વદ્વિવ્યાપ્યો ઘૂમ: આ જ્ઞાનમાં ધૂમ વ્યાપ્ય છે માટે ધૂમમાં વ્યાપ્યતા છે. જે
વ્યાપ્યતાવચ્છેદક ધૂમત્વ બને છે. હવે ઘૂમવાનું પર્વતઃ એવું જે પક્ષધર્મતાનું જ્ઞાન છે એમાં છે જ વ્યાપ્યતાવચ્છેદક જે ધૂમત્વ છે તે પ્રકારવિધયા ભાસે છે. આમ આ બે ય જ્ઞાન જ વ્યાપ્યતાવચ્છેદકપ્રકારકપક્ષધર્મતાના જ્ઞાનરૂપ બને છે એટલે વ્યાપ્યતાવચ્છેદકપ્રકારકઆ પક્ષધર્મતા-જ્ઞાનત્વ એ જ જ્ઞાનમાં રહેલી કારણતાનો અવદક ધર્મ છે એમ અમે આ જ કહીશું. જેમ બે જ્ઞાન સ્થળે આ કારણતાવચ્છેદક બે જ્ઞાનરૂપ કારણમાં છે તેમ જયાં
વદ્વિવ્યાપ્યધૂમવાન્ પર્વત: એવા પરામર્શથી અનુમિતિ થઈ ત્યાં અનુમિતિના કારણભૂત છે બનેલા પરામર્શમાં રહેલી કારણતાનો અવચ્છેદક પણ આ જ વ્યાપ્યતા વચ્છેદકપ્રકારકએ પક્ષધર્મતા-જ્ઞાનત્વ છે જ, કેમકે વદ્વિવ્યાઘૂમવાર પર્વત એવું જે પરામર્શાત્મક જ્ઞાન છે છે છે એમાં વદ્વિવ્યાપ્ય તરીકે ધૂમનો બોધ થયેલો છે. માટે ધૂમત્વ એ વ્યાપ્યતાવચ્છેદક છે છે બન્યો. અને અહીં ઘૂમવાનું પર્વત એવો પ! બોધ છે જેથી વ્યાપ્યતાવચ્છેદક ધૂમત્વ છે આ પ્રકારવિધયા ભાસે જ છે. આમ આ જ્ઞાન પણ વ્યાપ્યતાવચ્છેદકપ્રકારકપક્ષધર્મતાનું જ આ જ્ઞાન છે એટલે તાદશજ્ઞાનત્વરૂપ કારણતાવચ્છેદક પરામર્શમાં પણ છે જ. જ કહેવાનું તાત્પર્ય એ છે કે જ્ઞાનયથી અનુમિતિ થાય કે પરામર્શથી અનુમિતિ થાય,
બે ય સ્થળે વ્યાપ્યતાવચ્છેદકપ્રકારકપક્ષધર્મતાવિષયક-જ્ઞાનત્વરૂપ કારણતાવચ્છેદક છે જ, કા માટે અનુગત એક કારણતાવચ્છેદક મળી જવાથી અમારે કોઈ આપત્તિ આવતી નથી. તે
તમે તો પરામર્શને કારણે માનો છો એટલે કારણતાવચ્છેદક વિશિષ્ટવૈશિષ્ટઢાવગાહિક જ જ્ઞાનત્વ બને જે પરામર્શજનિત અનુમિતિ-સ્થાને છે. પણ જયાં પરામર્શ વિના ઉક્ત છે
જ્ઞાનદ્રયથી અનુમિતિ થઈ ત્યાં તે જ્ઞાનદ્રયાત્મક કારણમાં વિશિષ્ટવૈશિસ્યાવગાહિ- મુળ છે જ્ઞાનત્વાત્મક કારણતાવચ્છેદક નથી જ, કેમકે આ તો બે જ્ઞાન છે, તેમાં વિશિષ્ટવૈશિસ્ત્ર છે તો ન જ મળે.
જે જ
જો
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૧૨) 0 0 0 0 0