________________
સતી નળ દમયતાનું જીવન ચરિત્ર અને નળરાજા પિતાના બધુ કુબેર સાથે જુગાર રમતા હારી જો પિતાના વચનનું પાલન કરવા કરેલે રાજ્યત્યાગ, સેવેલો વનવાસ, સતી દમયંતીને પતિથી વિખુટા પડતા પહેલા અનેક કષ્ટો (જે વાચતાં દરેકની ચક્ષુમાં અસુની ધારાઓ આવે છે, તેમા પણ રાખેલી અખૂટ શૈર્યતા, શિયલ સાચવી બતાવેલે અપૂર્વ મહિમા, અને સતી દમયંતીની શાંતિ અને પતિ પરાયણુતા, જેનોનું મહાભારત, પાંડનું જીવન ચરિત્ર કરક્ષેત્રમાં પાંડવ કૌરવોન (ન્યાય અન્યાયનું) યુદ્ધ, સતી દ્રૌપદીને સ્વયવર અને પાછલા ભવનુ વર્ણન, પાડો સાથે લગ્ન, સતી દ્રૌપદીને જૈન ધર્મ પ્રત્યે નિકટ પ્રેમ, પતિ સેવા, શિયલ સરક્ષણુ, ચારિત્ર અને મેક્ષ એ વગેરે વર્ણને આટલા આટલા મુખ્ય ચરિત્રો, તેમજ અતર્ગત બીજા પણ સુંદર વૃત્તાતો, અને શ્રીમનાથ ભગવાનના પંચકલ્યાણુકના વૃત્તતિ, જન્મ મહોત્સવ, દેશના, પરિવાર અને છેવટે મેક્ષ વગેરેનું વર્ણન આ ગ્રથમા ગ્રંથકાર મહારાજ શ્રી ગુણવિજ્યજી વાચકે એટલું બધુ વિસ્તારથી, સુદર અને સરળ રીતે આપ્યું છે કે, અત્યાર સુધીના શ્રી નેમનાથ પ્રભુના પ્રકટ થયેલા ચરિત્ર કરતાં આ પ્રથમ પતિએ આવે છે - આ શ્રી નેમિનાથ જિનેશ્વર ચરિત્ર નામના સંસ્કૃત ગધાત્મક ગ્રથના કર્તા ભીમાન હીર વિજય સુરીશ્વરની પાટ ઉપર થયેલા શ્રી કનવિજ્યજી પતિના શિષ્ય શી વાચકવર્ય વિવેકહર્ષ મહારાજના શિષ્ય શ્રી ગુણવિજયજી ગણિ મહારાજ છે. સૌરાષ્ટ્ર દેશમા સુરપાન શહેરની પાસે આવેલ ગબદરમાં સવત ૧૬૮૬ના અશાડ પચમીએ આ પ્રથા શરૂ કરી શ્રાવણની છો પૂર્ણ કરેલ છે. આ ગ્રંથમાં મૂળ શ્લોક ૫૨૮૫ ક પ્રમાણમાં શ્રી જીતવિજયજી ગણિની પ્રાર્થનાથી રચેલા છે, એમ આ ગ્રંથના કર્તા શ્રીમાન ગુણવિજયજી ગણિ મહારાજે ઐય પાછા ગની પ્રશરિતમાં જણાવેલ છે આ ગ્રંથમા ગ્રંથકાર મહારાજે તેર પરિચછેદ (વિભાગ)માં આખુ ચરિત્ર આપેલ છે કયા ક્યા પછિદમાં શું શું અધિકાર હકીકત છે અને તે આ ગ્રંથમાં કયા ક્યા પાનાથી ક્યા ક્યા પાના સુધી તે અધિકાર છે, તે ટુકામાં નીચે પ્રમાણે બતાવવામા આવે છે જેથી આખા ગ્રથનું રહસ્ય કહે કે ચરિત્ર કહે તે કથાના સાર રૂપે મહેને સમજી શકાશે, તે ઉપરાત વિશેષમાં આ શ્રી નેમનાથ પ્રભુનું ચરિત્ર મૂળ સંસ્કૃત છતા ગુજરાતીમાં ભાષાંતર કરાવવામાં આવેલ છે, અને ઉપર બતાવ્યા પ્રમાણે તે નવલકથાના સ્વરૂપમાં તૈયાર કરેલ હેવાથી મળ પ્રમાણે જ ભાષાતર છતાં તેમાં વિશ પ્રકરણે પાડી નવલકથા (નેવેલ ) ના ગ્રંથ રૂપે જ પ્રકટ કરવામા આવેલ છે કે જે પ્રકારની અનુક્રમણિકા આ પ્રસ્તાવના પછીના ભોગમા આપવામા આવેલ છે હવે ક્યા કયા પરિચછેદમાં શુ શુ હકીકત છે તે જણાવીએ છીએ
(કથાસાર.), પ્રથમ પરિચછેદ.
પ્રથમ મંગળાચરણ અને અભિધેય બતાવી પછી ગ્રંથકારે પિતાની મતિ કલ્પના કરીને આ ગ્રંથ રચ્યું નથી એવું કહેવા માટે શ્રીહેમચંદ્રાચાર્યે રચેલા ચરિત્રને અનુસારે આ ચરિત્રની રચના કરી છે. પાન