________________
ઉપા. શ્રી યશેોવિજયજી મહારાજ કૃત શ્રી નવપદ્દજીની પૂજા પરની વાચના નવપપૂજા પર વાચના
દાદર
મહાસુદ ૬, ૨૦૩૬
૨૩-૧-૨૦
પ્રાસ્તાવિક :
વર્તમાન સ્ત્રી જૈનસ`ઘમાં ખાસ કરીને વર્ષની શાન્ધતી એ એળીમાં શ્રી નવપદજીની પૂજા ભણાવવાના રિવાજ ચાલે છે. એમાં મહેાપાધ્યાય ન્યાર્યાવશારદ શ્રી યશેાવિજયજી મહારાજની નવઃપૂજાના પદે પદ્મમાં તાત્ત્વિક ગંભીર ભાવ સમાયેલા છે. જે નવપદના અરિહંત, સિદ્ધ વગેરે દરેક પદ્મ ઉપર વિસ્તારથી ખ્યાલ આપે છે, અને નવપદ એ શ્રી જિનશાસનના સાર છે. તેથી અહીં એના વિસ્તૃત વિચાર કરવામાં આવે છે.
નવપદ એટલે શ્રી જિનશાસન :
નવપદ એટલે શ્રી જિનશાસન, કેમકે નવપદ્મમાં અરિહત,
Jain Education International
વાચના
૧
અરિહત
For Private & Personal Use Only
www.jainelibrary.org