________________
૨૨૨
નવપદ પ્રકાશ
જેણે આત્માને જાણ, એને જડની પ્રવૃત્તિ ભારે વરૂપ કંટાળાજનક અને આત્માની નાલેશી કરનારી લાગે. નજરકેદી રાજાએ પોતાનું સ્વાતંત્ર્ય શું છે, તે જાણ્યું છે, તો કેદમાં મોટા રાજા તરફથી ખાન-પાન, સંગીત, શયન, વગેરેની અપાતી બધી સગવડને એ વેઠ રૂ૫, કંટાળાજનક અને નાલેશીભરી સમજે છે, તો પછી જો આમાને જાણ્યો છે, તો શું જડની પ્રવૃત્તિ એવી ન લાગે? માટે જ જડ પ્રવૃત્તિમાંથી જેટલું બહાર નીકળાય એટલું સારું, જેથી આત્મહિતની પ્રવૃત્તિમાં રહેવાય, અને ત્યાં આભાનું મુખ્ય ધ્યાન રહે.
આત્મા જ સર્વેસર્વા:
તાત્પર્ય, બધી પ્રવૃત્તિમાં આત્માને આગળ કરી, આમાને જ મહત્વ આપે, કદાચ કાયાને વધુ કષ્ટ પડયું તો ખુશી અનુભવો કે આ મારા આત્માને વધારે કુર્મક્ષયને લાભ આપનારૂં કષ્ટ આવ્યું તે સારું થયું સ્વાધ્યાય :
આત્માને મુખ્ય કરવાના હિસાબે જ ધ્યાનની પ્રવૃત્તિને સ્વાધ્યાય કહ્યો. “સ્વાધ્યાય એટલે સ્વને અવાય. સ્વનેઆભાને ઉદ્દેશીને કરાતું અધ્યયન એ સ્વાધ્યાય,
અત્યાર સુધી અનંતા ભવમાં પાપનાવિક અનહદ કરી કરીને જન્મ બગાડયા, એ હવે જે માત્ર આત્માને અનુલક્ષીને જ શાશ્વાધ્યાય કરાય તો તેનું નામ સ્વાધ્યાય કહેવાય,
આત્માને નજર સામે રાખ્યા એટલે અધ્યયન કરતાં મને માન મળે, યશ મળે” વગેરે મલિન આશ ઊડી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org