Book Title: Navpada Prakash Part 1
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 253
________________ મલાડ (પૂર્વ) વાચના ૧ ૦ મહા વદ ૧૩ ૨-૨-૮૦ અરિહંત શ્રી અરિહંતપદ કાવ્ય યિંતરંગારિગણે સુનાણે સપાડેહાઈસય પહાણે સંદેહસંદેહ-રહેં હરતે ઝાએહ નિચંપિ જિણે હું તેના અથ: આંતર શત્રુઓના સમૂહને જીતનાર, ઉત્તમ જ્ઞાનવાળા, આઠ પ્રાતિહાર્ય સહિત ત્રીસ રપતિશય વડે પ્રધાન ભવ્ય જીના સંદેહના ખૂહ રૂપી રજને હરણ કરનાર એવા અને અ-રહુત અર્થાત્ જેને કશું રહસ્ય રહ્યું નથી, એટલે કે ગુપ્ત રહ્યું નથી એવા જિનેશ્વર પ્રભુનું હંમેશાં ધ્યાન ધરે, વીતરાગ : જિનેશ્વર એટલે વીતરાગ એવા અરિહંત પ્રભુ; જે અષ્ટ પ્રાતિહાર્યની શોભાવાળા છે, બાર ગુણે ગુણવંતા છે. અને ચોત્રીશ અતિશયવાળા છે. તેમનું હંમેશાં ધ્યાન પણ. ધરે. (નિર્ચાપિ હંમેશાં પણ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276