Book Title: Navpada Prakash Part 1
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 251
________________ ૧૮ નવપદ પ્રકાર તણાઈ ગયા. સમજો, અને તરતમાં વીતરાગ ભાવ તથા અનંત જ્ઞાન-દર્શન–વીર્યાદિ લબ્ધિ સ્વરૂપ ઉત્કૃષ્ટ આત્મસમૃદ્ધિ પ્રગટ થાય છે. 9 આમ આત્મધ્યાનથી રિદ્ધિ મળે સવિ આઈ મહુ તપ વગેરેથી ક‘ટાળનારે સમજવુ જોઇએ કે ખાઉંની અનંતા કાળની ઊંધી રમત છે, એની સામે બે-પાંચ ભવની તા સીધી મહેનત જોઇએ ને ? એ કરવાથી અશુભ અનુ.ધા તૂટતાં અર્થાત અનેકાનેક ભાવી ભવાની બીજશક્તિ તૂટતાં ભાવી ભવા ઢકાય છે, અને અલ્પ ભવામાં કમ અને અશુભ અનુભધાના ચાપડા ચુકતે થઈ જાય છે. વાત આટલી જ છે કે આત્માને નજર સામે રાખી, એકાકાર મની, કામ કર્યે જાવ; ફળ નિર્વાશ્ચત છે. આત્માને નજર સામે રાખનાર નેકર તે શેઠ અન્ય *** R સુદર્શન શેઠના જીવ પૂર્વભવે એ જ ઘરમાં દેરાં ચારના નોકર છે. આકાશગામી મુનિ પાસેથી માત્ર ‘નમેા અરિહંતાણ” મળ્યુ, તા એણે એમાં એકાકારતા કરી, દિવસ-રાત એ જ રણ, તે દુ:ખદ અકાળ મૃત્યુ વખતે પણ દેહાધ્યાસ ભૂલી દેહ કષ્ટને-દેહંવેદનાને અવગણી ‘નમા અરિહંતાણં” ની જ રાણા રાખી. આ રટણાથી શું જોઇતુ હતું એને ? એના શેઠ અદ્દાસે અને શીખવ્યું હતું કે આ મંત્રથી ઠેઠ જન્મ મરણ સુધીની પીડા જાય' તો એને એ જ જોઇતું હતુ. એટલે જ અકાળ મેાતની કારમી પીડા વખતે પણ રાખેલી એ જ રાણા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276