Book Title: Navpada Prakash Part 1
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 250
________________ અરિહંત ૨૭ લાવ, તપ અને કોનિગ્રહ વગેરેના અભ્યાસ, ભલે અંતરમાં સંશા પીડતી હોય તોય, ચાલુ રાખ્યું.' આમ ગુણ-સુકૃતના અભ્યાસમાં પણ આત્મધ્યાન ચાલુ જ છે, અને સરવાળે એવા બહુ અભ્યાસથી પાપાનુબંધ તૂટી જતાં અંતરમાં તપ-ક્ષમા વગેરેની આત્મસમૃદ્ધિ પ્રગટ થાય છે. એટલે અહીં કહ્યું: આતમ ને આમ રિદ્ધિ, મળે સવિ આઈ રે. વાત આ છે : ભલે મનમાં ખોટા વિચાર આવતા હેય કે ચાલુ હોય, પરંતુ સારું આત્મહિત મન મારીને પણ કર્યું જાવ, એ મૂળ તો આત્માને નજર સામે રાખીને જ છે, એટલે કે આત્માનું ભલું થાય એ માટે જ કર્યું જવાનું છે, તેથી એમાં સાચું આત્મ-થાન જ છે. ઉપવાસ શબ્દનો મહિમા આ જ હિસાબે ઉપવાસ શબ્દને મહિમા છે. અંતરમાં હજી ખાવાની લગાન-આહાર સંજ્ઞા ઊભી છે, છતાં એક દિવસ માટે પચ્ચક્ખાણથી ખાવાનું છોડ્યું એટલે “ઉપર એટલે કે આત્માની નિકટમાં “વાસ – વસવાનું થયું. આત્માની નિકટ રહેવાય, તો આત્મ-ભાવ-સ્વભાવ પ્રગટે, પછી એનો બહુ અભ્યાસ થતાં પરાકાષ્ઠાએ આત્મભાવમાં એકાકારતા આવી જાય છે. તુહિ, તું હિ; તું હિ માતા, તેહિ જાતા, એમ જે આત્માની એકાગ્રતા-તન્મયતા ઊભી કરાય છે, ત્યારે સહજ ભાવે એ બધી આસક્તિ છૂટી જાય છે, અને અનાસકત એગ લાધે છે. પછી ઉપરની કક્ષામાં એક જ આત્મધ્યાન રૂપી વાવાઝોડું બસ છે. મોહનીય કર્મનાં છાબડાં ઊંચકાઈ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276