Book Title: Navpada Prakash Part 1
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 265
________________ ૨૪૨ નવપદ પ્રકાશ સૂર્ય બિચારો કેટલા પ્રકાશ ફેંકે ? માત્ર વર્તમાન પર; જ્યારે ભગવાનનું જ્ઞાન ભૂત-ભવિષ્ય પર પણ અધે પ્રકાશ ફેકે; સૂર્યના પ્રકાશ વસ્તુના બહુ અલ્પ પર્યાયાને પ્રકાશિત કરે, ત્યારે કેવળજ્ઞાન સવ કાળના સ` પર્યાયાને પ્રકાશિત કરે છે. “જગત જ તુ અહેાદ કારણ-’ એવા જિનવરે જગતમાં વેાના મહાન ઉદ્ભયનુ કારણ છે. જેણે ભગવાનનું શરણું લીધું – જે ભગવાનને શણે ગયા, તેને શરણે માયા ઉદય (મહેદય) આવે છે. મહેાદય કહે:- “તું ભગવાનને ચરણે છે ? તો હું તારા ચણું છું. ” ગૌતમના શરણભાવ ગૌતમ ગણધર ૩૦ વર્ષ ભગવાનને ચરણે રહ્યા હતા. તેમના મનમાં એક જ વાત ઘૂમતી : “મારે ! મહાવીર પ્રભુ શરણ, મીજું કશું શણ નહિ” ગૌતમ સ્વામીના પ્રભુ પ્રત્યે શણ ભાવ કેટલા ઊંચે! હતા કે દા. ત. આનંદ શ્રાવકને અવધિજ્ઞાન થયું. ગૌતમ મહારાજે કહ્યું: ‘ શ્રાવકને આટલું. અવિધાન ન થાય.’ આનંદ કહે: ‘મને થયું છે એ હકીકત છે,' પેાતાને અવિધજ્ઞાન હતું, પણ તે જ્ઞાનથી ગૌતમ મહારાજ તે જોવા ન બેઠા. એ તા કહે : ઊભા રહેા ગુરુને પૂછી આવું. શકિત હોવા છતાં ગુરુને શરણે જાય છે. ત્યાં જઈ ભગવાનને પૂછ્યું: “હું... પ્રભુ ! શ્રાવકને આટલું. અવધિજ્ઞાને થાય ?” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276