Book Title: Navpada Prakash Part 1
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 263
________________ ન મકાનના : પા પા વા ૨૪૦ નવપદ પ્રકાશ કામ બગડે છે, એવું રૂક્ષ અને ધિક્કાઈભર્યું નહિ કહેતાં કહે છે: “અહેભાગ્ય મારાં કે આપ મહાન પુરુષ મારા જેવા નરાધમને કંઈક કહેવા ઈચ્છે છે. ખુશીથી આપના નાના શિષ્યની જેમ મને સમજી કહે,” મુનિએ નયસારને નરોત્તમ સમજે છે, ત્યારે આ જાતને નરાધમ તરીકે ઓળખાવે છે. કેવીક ગ્યતા ! ત્યાં મુનિએ આભા, દેવ-ગુરુ-ધર્મની ઓળખ કરાવી સમ્યક્ત્વ સાથે નવકાર મહામંત્ર આપે છે. અરિહંતની સંયમ તપ સાધના : સમ્યક્ત્વ પામતાં આટ આટલી અદ્દભુત ગ્યતાઓ! ને પછી આગળના ભાવોએ સાધનાઓ કેવી અભુત! - મરીચિના ભવે માત્ર સમવસરણ દર્શન કરી વૈરાગ્ય પામે છે, ચારિત્ર લેવાનો નિર્ધાર કરે છે ! કેવીક યોગ્યતા ! વિધભૂતિ રાજકુમારના અવતારે નહિ જેવી વાતમાં વિરાગ્ય પામી તરત ચારિત્ર લઈ સંયમ સાથે ૧૦૦૦ વર્ષ ઘેર તપ આદરે છે ! પ્રિય મિત્ર ચકવતીના અવતારે ૧ કોડ વરસ ચારિત્ર પાળે છે ! નંદન રાજાના અવતારે ચારિત્ર સાથે દીક્ષા દિવસથી માંડી માસખામણના પારણે માખણ ૧ લાખ વરસ સુધી કે રાખે છે !! કાંઈ કલ્પનામાં આવે ? મહાવીર પ્રભુના અવતારે ચારિત્ર લઈ ૧૨ા વર્ષમાં ૧૧ વરસ જેટલા ઉપવાસ કરે છે. કેવીક ગ્યતા! છમાસી ૨ વાર, ચારમાસી ૯ વાર, પાખમણ ૭૨...આવી તપસ્યા પણ સાડા બારેય વરસ ખડા ખડા; દિવસે કે રાતે જમીન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276