Book Title: Navpada Prakash Part 1
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 269
________________ ૨૪૬ તેવા જિનેશ્વરના સ્નાત્ર અભિષેક સાધુ અભિષેક-સ્નાત્ર કરે કેવી રીતે? પાણીને અડવાનું નથી. તા કહ્યું: “સ્નપયામિ બહુમાન જીઘત:” હુમાનની વિશિષ્ટતા: નવપદ પ્રકાશ પણ. કરવાના છે. એમને તે કાચા શ્રાવક કે સાધુ અહુમાનરુપી પાણીના ધોધથી ભગવાનને સ્નાન કરાવે છે. મહારના પાણીથી દ્રવ્ય-અભિષેક થાય. અહુમાનરૂપી પાણીથી ભાવ-અભિષેક થાય. કોની જેમ ? ( દેવપાલ નાકરની જેમ, એને ઢાર ચાવતાં જંગલમાં ભેખડમાંથી ભગવાન મળ્યા તા શી વાત ? ભગવાન ! ભગવાનને એટલા બધા ભક્તિ-મહુમાનથી નવરાવ્યે રાખ્યા કે વરસાદ હેલીમાં ૭ દિવસ દર્શીન ન મળ્યા, તા પ્રભુ પરના હુમાનથી ખાધું પીધું નહિ, ખાનપાન વહાલાં ન કર્યાં, જતાં કર્યાં! એટલા બધા ભક્તિ-બહુમાનથી નવરાવ્યે રાખ્યાં કે ચક્રેશ્વરી હાજર થઈ. “ભક્તિ-બહુમાનના બદલામાં માગ તે આપુ” એમ કહે છે. પણ દેવપાલના દિલમાં મહુમાનના અતિરેક કેટલા અધો ! તે કહે છે: “મને માત્ર અહુ ભક્તિ આપ. ભક્તિના અદ્દલામાં ભક્તિ જ માગું છું. ખાકી તો દુનિયાનું ગમે તે આપે એ ગધેડા તુલ્ય છે, એની ખાતર ઐરાવણ હાથી. સમાન મારી પ્રભુ-ભકિતને વેચી ન નખાય”, ભગવાન પ્રત્યેનું મહુમાન ભકતના ઉદ્ધાર કરે છે, અરિહંત પદ્મ આપે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 267 268 269 270 271 272 273 274 275 276