Book Title: Navpada Prakash Part 1
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 261
________________ નવપદ પ્રકાશ પર ચોંટવાનાં આ બે કારણ છે; તેથી સ્વાભાવિક છે કે જે અરિહંતને અભિષેક કરવામાં અહં ને તૃષ્ણાને ત્યાગ છે, તે અહંન્દુ ને તૃષ્ણાથી ચટેલ મોહમળ ને કર્મ રજ દૂર થતી જાય, એટલે જ અહીં બરાબર કહ્યું કે વિશુદ્ધિ માટે અભિષેક કરું છું. માટે જ અરિહંતને અભિષેક કરવાનો તે માન મૂકીને અને તૃણુને કાપીને. આમ તો ગૃહસ્થને તૃષ્ણ-લાભ એ પાપ બાપ અને સાધુને અભિમાન એ પાપનો બાપ. શ્રાવક અનેક વસ્તુઓનો લોભ કરે છે, તો એ લોભના કારણે કેટલાય પાપરૂપી પુત્રોનો જન્મ થાય છે. એમ સાધુને જે અહંવ છે, અભિમાન છે તો એના પર કેટલાય પાપ જન્મે છે ! | નાટે જ પહેલાં એ લેભ અને અહંકાર મારે, પછી એના આશ્રિતો મરવા માંડે. અરિહંતને અભિષેક કરવાથી આ લભ અને અહંકાર કરવા માંડે છે, તેથી બીજાં પાપ મરે એ સહજ છે, આ અભિષેકથી પાપ એટલે મળના નાશની વાત થઈ. અહદ-અભિષેકથી કર્મની રજ કેમ હટે? કહ્યું છે “ભત્તી જિણવરાણું ખિન્નતિ પુવ્યસંચિય કમાઈ ? જિનેશ્વર ભગવાનની ભક્તિથી પૂર્વસંચિત કર્મોનો ક્ષય થાય છે. પરંતુ અહીં ય પાછો પ્રશ્ન તો આ જ છે, કે પ્રો- કર્મ એકત્રિત થયેલા તે તો જીવે કેટલાય રાગાદિ - - - - - - - - - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276