Book Title: Navpada Prakash Part 1
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 252
________________ ૨૨૯ અરિહંત આત્માને ઉદેશીને જ હાઈ આમધ્યાન રૂપ જ હતી. પરિણામ? પછીના જ ભવે સુદર્શન શેઠને અવતાર ! એકાંત રાણીવાસમાં ભાગ માટેના રાણીના કાલાવાલાં છતાં વિશુદ્ધ બ્રહ્મચર્યનું પાલન. પછીથી રાણી દ્વારા આરોપ અને રાજાની ખુલાસા માટેની ખાસ માગણી, છતાં રાણીની હિંસા ન થાય એ માટે કડક મૌન, જાએ ફરમાવેલ શૂળીનું સિંહાસન, અંતે ચારિત્ર અને એ જ ભવમાં મેક્ષ ! વગેરે અચિંત્ય પરિણામ આવી ઊભાં, આ મૂળ કેનું ફળ? આત્માને અનુલક્ષીને કરેલી ‘નમો અરિહંતાણુની એકાકારતા, મતલબ સાકેય આમધ્યાન એ મૂળ કારણ હતું. એના પર બધી આત્મસમૃદ્ધિ પ્રગટ થઈ ગઈ. સુદર્શન શેઠને એવા આત્મધ્યાન દ્વારા બીજા જ ભવે કમ અને અનુબંધોના ચોપડા ચુકતે થઈ ગયા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276