________________
અરિહંત
૩૭
કરેલ હાય કે “ મારે જીવનભર ગ્લાન મુનિની સેવા કરવી.” હવે આ પ્રતિજ્ઞાના વિષય કાંઈ રોજ મળે એવા નથી; રાજ કાંઈ મુનિ પ્લાન મળે જ એવુ અનતું નથી, એટલે હમેશાં ગ્લાનની સેવા કરવાનુ અનવાનુ નહિ, તા શુ' નિયમ ભંગ કર્યાં ? પ્રતિજ્ઞા ખાટી પાડી ? ના, ગ્લાન મળે ત્યારે તેા સેવા કરે જ છે, તે જેવી રીતે આ પ્રતિજ્ઞા શુભ ભાવની પ્રેરક છે, માટે યથાય છે, તેવી રીતે અહીં સ`જિનાને હું સદા નમુ` છું; એ કથન પણ ચિત્તમાં પ્રશસ્ત ભાવને પૂરે છે, માટે એ યથાર્થ જ છે,
શુભ ભાવનું પૂરક આ રીતે કે જેમ પેલી પ્રતિજ્ઞામાં હુંમેશ માટે ગ્લાન માટે સદ્ભાવ લાગણીવશતા, તથા પોતાના ભાગ આપવાની ધગશ, અને ગ્લાનને સમાધિ આપવાની વૃત્તિ, જિનાજ્ઞા-પાલનની ધગશ, વગેરે શુભ ભાવ પોષાય છે, તેમ અહીં “નમેા નમા સયા જિણાણું ” કથનમાં પણ સદ્દાને માટે સ જિનેન્ધો પ્રત્યે પૂજ્યભાવ, બહુમાન, પોતાના અપક, નમ્રતા ઇત્યાદિ પ્રશસ્ત ભાવતુ પાષણ થાય છે, તેથી જ આ કથન જૂઠ્ઠુંં નથી, ભલે હુ ંમેશાં જિનેધાને એકલી નમસ્કારની ક્રિયા ન કરે.
શ્રી યા વિ૦ કૃત શ્રી નવપદ્રજીની પૂજામાં શ્રી રત્ન— શેખર સૂરિષ્કૃત “ઉત્પન્ન સન્નાણુ...” વાળી ગાથા પછી હવે શ્રી જ્ઞાનવિમલસૂરિષ્કૃત ભુજગપ્રયાત છંદમાં કાન્યા આવે છે.
તે “નમાડનત સતપ્રમાદ્ન પ્રદાન ”...થી શરૂ થાય છે, તેની હવે વિચારણા કરીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org