________________
અરિહંત
૭૧
ધનામાં પણ ભવ્યતા આ છે કે એ શાસ્ત્રોકત સપૂર્ણ વિધિપૂર્વક થતી હોય અને સાથે એ નવપદ અને એની આરાધના પર સપ્રત્યાયાત્મક શ્રદ્ધા હાય, એટલે કે સ્વાનુભવ જેવી અની ગયેલી એ શ્રટ્ઠા હોય.
વાત પણ સાચી છે કે “ ભાઈ, ભગવાને આ સાધના કહી છે, માટે કરા” એમ રાતડ શ્રદ્ધાથી આરાધના કરાય તા એનાથી કમ ના એવા દુ:ખદ મમ` ભેઢાય નહિ. એ તે। શ્રદ્ધાને સ્વાનુભવ જેવી બનાવી હોય, અર્થાત્ આરાધનાને કર્તવ્ય તરીકે બતાવનાર શાસુચન લિમાં એવું જચી ગયું હોય-આત્રેાત થઈ ગયુ હોય કે હુવે એ શ્રદ્ધાને પાતાના અનુભવમાં ઉતારે, અર્થાત્ ભગવાન કે શાસ્ત્ર કહે છે માટે જ નહિ પરત મને પેાતાને ય લાગે છે કે આરાધના વ્ય છે, આ જીવનમાં કરવા જેવું ને ગાભાભ કાંઈ હોય તા તે નવપદ આરાધના જ છે,’ એમ સ્વાનુભવ બેલે એટલુ' જ નહિ, પણ સૂની સહજ ગતિની જેમ પેાતાના જીવનની સહેજ ગતિ આરાધના બની જાય. આનુ નામ સપ્રત્યયાત્મકે શ્રદ્દા.
જ
એ આવે . અને આરાધના પણ શાસ્ત્રોકત સપૂર્ણ વિધિસરની ચાલે-એ ભવ્ય આરાધના છે, એ જ નવપદનુ ભવ્ય ધ્યાન છે.
પૂજામાં ‘ભલા ભવ્ય નવપદ ધ્યાનેન તેણે’ પછી કહે છે
“કરી પૂજના ભવ્ય ભાવે ત્રિકાળે’
વિશુદ્ધ પૂજન :
તીર્થંકર ભગવાન થનાર આત્માએ વળી નવપદની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org