________________
અરિહત
તે નમીએ જિન નાણીરે.
ગાથા ચાથી :
ભગવાન તીર્થંકર અન્યા એટલે કેવા અન્યા
ગુણભડાર ભગવાન :
“મહાગા મહામાતુણુ કહીએ, નિર્યામકે સત્ત્વવાહ” મહાગેાપ એટલે મહાન ગોવાળયા.
૧૭૩
ગાવાળિયા ગાયા ભેંસાને જંગલમાં ચરાવવા લઈ જાય, ત્યાં તેમનું રક્ષણ કરે છે. પાષણ કરે છે, ને ઘર તરફ પાછી લઇ આવે છે, તેમ ભગવાન જગતના જીવાતુ રક્ષણ, તેમના આત્મગુણાનુ રક્ષણ-પાષણ કરનારા છે અને આત્મઘરમાં પાછા લઈ આવનારા છે.
પેલા સામાન્ય ગાય છે, ભગવાન મહાન ગેપ છે. પ્ર–ભગવાન જીવાનુ રક્ષણ શી રીતે કરે ? ઉભગવાન જીલાને પાપોથી તે દુર્ગાતથી બચાવે એ વાનું રક્ષણ છે, પ્રભુ પાપની ઓળખ કરાવે છે, પાપના ત્યાગ કરાવ છે. તેથી જવાને દુર્ગાતિમાં પડતા અટકાવે છે, સંસારના જંગલમાં જીવા ખાવાઈ ન જાય તેથી અહિનિવાર્ણ કરવા દ્વારા તેમનું રક્ષણ કરે છે, દુર્ગતિથી બચાવી સદ્ગતિમાં ધરી રાખે છે, પ્રભગવાન વાતુ પાંપણ શી રીતે કરે છે? ઉગાવાળિયા ઢારાને ચારો ચરાવે છે, તેમ ભગવાન
વાને પંચાચારપાલનના ચારો ચરાવે છે, તેના પાલનથી, ચારાથી ઢારાની ષ્ટિ-પુષ્ટિની જેમ જીવાની તુષ્ટિ ને પુષ્ટિ કરે છે. તેથી વાના ઢંકાઇ ગયેલા શુભ પર્યાયો પ્રગટ થાય છે; એટલી જીવાની સમૃદ્ધિ વધે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org