________________
૧૧૮
મારું વહેવારની આવશ્યકતા : પ્ર–ગુણસ્થાનક આંતરિક પરિણામ પર છે, તે શું ખાણુ વ્યવહાર નકામે ?
ઉના. આત્માના પરિણામ રૂપ સમ્યગ્ દર્શન તથા સમ્યક્ ચારિત્રને લાવનાર છે. મારું વ્યવહાર. આ સમ્યગ્દર્શન-ચારિત્રના વ્યવહારથી એટલી બધી અગત્ય છે કે અસદ્ વ્યવહારમાં પડયા તે આંર્તાક પરિણામ આવ્યા હશે તેાય તે ભાગી જશે.
નવપદ પ્રકાશ
[
વર્તમાનમાં એક ભાઈ બનાવટી નિશ્ચયના પંથે ચઢી ગયા અને માહ્ય કાયાના વહેવારને આત્માના આંતરિક પરિણામ સાથે કોઈ સંબંધ નથી, કેમકે કાયાની પ્રવ્રુત્તિ એ જડ દ્રવ્યના પર્યાય છે. એ કાંઈ મીજા દ્રવ્યરૂપ આત્માના પર્યાય પર અસર કરે નહિ, એવુ માની તે પાતે વિધુર હતા અને ઘરમાં પોતાની વિધવા પુત્રી રાંધી આપતી. તે પુત્રી સાથે દુરાચારમાં પડી ગયા; છતાં માનતા રહ્યા કે મારા આત્માના શુદ્ધિ પરિણામને કા ખાધ નથી પહોંચતા કેટલું ભયંકર અજ્ઞાન ?
વાસ્તવમાં સદ્વ્યવહાર એ સદ્ પરિણામને જગાડે છે ટકાવે છે ને વધારે છે ને કે વીતરાગતાની પરાકાષ્ટાએ પહેોંચાડે છે, તે બધુ અરિહંતના ઉપદેશ ને આલંબનથી થાય છે. માટે અરિહંત જીવામાં એ પરિણામ વાસનારા કહેવાય.
જિન નામ કૈક પ્રભાવ અતિશય પ્રાતિહાર જ શાભતા” વળી ‘ભગવાન કેવા છે?”
તા કે તે તીર્થંકર નામક ના પ્રભાવે. ૩૪ અતિશય અને ૮ પ્રાતિહાયથી શાભતા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org