SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ મારું વહેવારની આવશ્યકતા : પ્ર–ગુણસ્થાનક આંતરિક પરિણામ પર છે, તે શું ખાણુ વ્યવહાર નકામે ? ઉના. આત્માના પરિણામ રૂપ સમ્યગ્ દર્શન તથા સમ્યક્ ચારિત્રને લાવનાર છે. મારું વ્યવહાર. આ સમ્યગ્દર્શન-ચારિત્રના વ્યવહારથી એટલી બધી અગત્ય છે કે અસદ્ વ્યવહારમાં પડયા તે આંર્તાક પરિણામ આવ્યા હશે તેાય તે ભાગી જશે. નવપદ પ્રકાશ [ વર્તમાનમાં એક ભાઈ બનાવટી નિશ્ચયના પંથે ચઢી ગયા અને માહ્ય કાયાના વહેવારને આત્માના આંતરિક પરિણામ સાથે કોઈ સંબંધ નથી, કેમકે કાયાની પ્રવ્રુત્તિ એ જડ દ્રવ્યના પર્યાય છે. એ કાંઈ મીજા દ્રવ્યરૂપ આત્માના પર્યાય પર અસર કરે નહિ, એવુ માની તે પાતે વિધુર હતા અને ઘરમાં પોતાની વિધવા પુત્રી રાંધી આપતી. તે પુત્રી સાથે દુરાચારમાં પડી ગયા; છતાં માનતા રહ્યા કે મારા આત્માના શુદ્ધિ પરિણામને કા ખાધ નથી પહોંચતા કેટલું ભયંકર અજ્ઞાન ? વાસ્તવમાં સદ્વ્યવહાર એ સદ્ પરિણામને જગાડે છે ટકાવે છે ને વધારે છે ને કે વીતરાગતાની પરાકાષ્ટાએ પહેોંચાડે છે, તે બધુ અરિહંતના ઉપદેશ ને આલંબનથી થાય છે. માટે અરિહંત જીવામાં એ પરિણામ વાસનારા કહેવાય. જિન નામ કૈક પ્રભાવ અતિશય પ્રાતિહાર જ શાભતા” વળી ‘ભગવાન કેવા છે?” તા કે તે તીર્થંકર નામક ના પ્રભાવે. ૩૪ અતિશય અને ૮ પ્રાતિહાયથી શાભતા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004982
Book TitleNavpada Prakash Part 1
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy