________________
૩૮
(ભુજંગપ્રયાત વ્રુત્તમ)
“ નમાડનત સંત પ્રમાદ પ્રદાન પ્રધાનાય ભવ્યાત્મને ભાસ્વતાય; થયા જેહના ધ્યાનથી સૌમ્યભાજા સદા સિદ્ધચક્રાય શ્રીપાલ રાજા”...(૨)
વૃત્તા–નમસ્કાર હો હમેશાં તે સિઝુચક્રને જે અનત સત્તાને આનă આપવામાં અથવા જે અનંત અને સત્-વાસ્તવિક આનંદ આપવામાં મુખ્ય છે, જે ભવ્યાત્માને પ્રકાશક છે અને જેના ધ્યાનથી શ્રીપાળ રાજા સુખને ભજવાવાળા થયા છે. (૧)
શાસનનું સસ્વઃ-શ્રીસિદ્ધચક્ર
શાસનનું સર્વસ્વ:-નવપદ
નવપદ પ્રકાશ
અનંત ઉપકારી શાસનદેવ ફરમાવે છે કે શાસનનું સર્વસ્વ નવપદ છે, અહિંંત-સિદ્ધ–આચાય –ઉપાધ્યાયસાધુ–દન–જ્ઞાન-ચારિત્ર-તપ આ નવપદ છે. આ શાસનનું સર્વસ્વ એટલા માટે કે ભગવાનનું શાસન તે પ્રવચન છે, અને દ્વાદશાંગી પ્રવચન પાંચ પર્મેષ્ઠિ અને દાન-જ્ઞાનચારિત્ર-તપ અંગે જ છે,
ભગવાને શાસન સ્થાપ્યું ને પ્રવચન આપ્યું, તે અથી આપ્યુ’; ગંણધર ભગવતે તે સૂત્રમાં ગૂંથ્યુ', તે પ્રવચનના સાર શા?
સયમ અને સચમી :
પ્રવચનના સાર સયમ છે, દન-જ્ઞાન-ચારિત્ર-તપ પૂર્વી પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિના જ્ઞાનપૂર્વક આચરણ વાળું જે છે તે સંયમ ગણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org