________________
અરિહંત
પ૭ શ્રીપાલ : “તમે એકલા નહીં, આખા લશકર સાથે આવી જાવ, મને ઓળખવો હોય તો ઓળખી લે.”
ત્યારે રાજા ઠડે પડયો અને જોયું કે આ કેઈઅલૌકિક પુરુષ છે. એટલે બહુ નમ્ર બનીને શ્રીપાલને કહે છે : ના, ના, હું ભૂલે, તમારી ક્ષમા માંગું છું. મને તમારી ખરેખરી ઓળખ આપો”.
શ્રીપાલે કહ્યું : “જાવ દરિયા કિનારે ત્યાં વહાણ આવ્યું હશે. તેમાં રહેલી બે રાજકુંવરીઓને મારી ઓળખ પૂછી લો.”
તેથી રાજાએ બેને બોલાવી લીધી, તેમને પૂછયું. તેઓએ શ્રીપાલની ઓળખાણ આપી. તે સાંભળી રાજા ચેકી ઉઠ કે “અરે ! આ કેણુ? આ તે ચંપાદેશના રાજાના રાજકુંવર ! એટલે મારી બેનના દીકરા ! હવે શ્રીપાલને ત્યાં કઈ દુ:ખ નથી. શ્રીપાલ સદા સૌખ્યભાજા.
રાજાએ ધવલને મારવા લીધે તો પોપકારી શ્રીપાલે તેને છોડાવ્યું,
પ્ર–શ્રીપાલે ધવલશેઠને કેમ છોડાવ્યા ?
ઉo-શ્રીપાલ સુખી હતા, કારણ તેમના મનમાં નવપદ રમતા હતા. તે નવપદે શીખવ્યું છે, “વરને બદલે પ્રેમથી વળાય; ને એમાં જ આપણું મન ખરું સુખી.
શ્રીપાલ આવા સદા સૌ ભાજા છે. મૈત્રીભાવ તે આપણી વડાઇ ! આ દુનિયામાં વડાઈ પૈસાની નથી, પણ ગુણની છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org