Book Title: Mantrishwar Kalpak
Author(s): Kanakvijay
Publisher: Labdhisurishwar Jain Granthmala

View full book text
Previous | Next

Page 9
________________ બીજી શ્રેણી ૫૦ ૬ નાન-શૌચાદિનાં દઢ આગ્રહી પુરોહિતનું માનસ અત્યારે દરેક પ્રકારના પૂર્વગ્રહથી મુકત બન્યું હતું. હવે એ માનતે થયું કે, “અહિંસા ” સંયમ, અને તપની નિમળ ત્રિવેણીનું નામ એ જ સાચું શૌચ છે. જ્યારે એ વિના શૌચને આ બાહ્ય આડંબર કે કદાગ્રહ કેવળ આત્મવંચના જ બની જાય છે. આ બધી ધમ્ય વિચારણું પુરોહિતનાં અતરમાં ત્યારથી પુરતી થઈ. એ સાચો બ્રાહ્મણ બન્યું, અને તે દિવસથી એ કપિલ, શ્રમણ ભગવાન શ્રી મહાવીરદેવના ધર્મમાગને પરમ સુશ્રાવક બન્યો. પિતાનું જીવન ધન્ય બન્યું એમ તેણે તે ધન્ય ઘી પળે વાસ્તવિક રીતે અનુભવ્યું. આચાર્ય મહારાજા ત્યાંથી વિહાર કરી ગયા. કપિલને ઘેર તેની સાત-સાત પેઢી અજવાળનારે એકને એક પુત્ર જમ્યા પછી કેટલાયે દિવસથી રેસપીડિત રહેતું. પુત્રનું દુઃખ કપિલથી જોયું જતું ન હતું. શારીરિક વ્યાધિની સહેજ પણ અસર વિનાને એ બાળક દિન–પરદિન વધુ ને વધુ પીડાતે જ. ઔષધોપચારની ગણના ન હતી, છતાં બાળકનું શરીર દુઃખથી નિરંતર રીબાતું જ રહેતું. પહિત આનું નિદાન ન શોધી શક, કપિલને પિતાનાં વહાલસોયા પુત્રનાં દુઃખની આ પીડા વધુ સંતાપતી, છતાં શ્રદ્ધાળુ અને માત્મા કપિલનાં હદયમાં વિવેકને દીપક જાગૃત હતે. પિતાના અને બાળકનાં અશુદયને રહમજી એ આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44